એક એવો ઘોઘ જે નીચે નહી પરંતુ ઉપરની બાજૂ વહેતો જોવા મળે છે, જાણો તેનું આ ખાસ કારણ
પૂણે પાસે આવેલોછે આ નાનેઘાટ હવા વધુ હોવાથી આ ઘોઘલ જાણે ઉપર સાઈડ વહેતો દેખાઈ છે સોમાસુ આવતાની સાથએ જ કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે,ખાસ કરીને પહાડી વિસ્તારો ખૂબ જ રમણીય લાગે છે,એમા પમ જો ઊંડા જંગલોમાં ઘોઘ પડતા દ્ર્શયો જોઈએ તો ખરેખર આપણાને આનંદની અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે આપણે ઘણા ઘોઘ જોયા […]