1. Home
  2. Tag "Narayan Sarovar"

બિપરજોય વાવાઝોડું:નારાયણ સરોવર-કોટેશ્વર મંદિર કાલથી 15 તારીખ સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે

કચ્છ :હાલમા અરબ સાગરમાં ચક્રવાતી બિપરજોય વાવાઝોડું ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શકયતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લા સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન કૂંકાવાની તથા ઉંચા દરિયાઇ મોંજાઓ ઉછળવાની પ્રબળ શકયતા હોઇ, આ સમય કચ્છ જિલ્લાના દરિયા કિનારાના […]

અમરેલીઃ નારાયણ સરોવરમાં નહાવા પડેલા પાંચ બાળકોના ડુબી જવાથી મોત

અમદાવાદઃ અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરોના ડુબી જતા મોત થતા ખળભળાટ મચી ગયો હતો. પાંચ બાળકો નારાયણ સરોવરમાં નહાવા પડ્યાં હતા. પાંચ બાળકોના ડુબી જવાથી મોત થતા સંમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દુધાળા ગામના નારાયણ સરોવરમાં પાંચ બાળકો નહાવા પડ્યાં હતા. કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા પાંચેય […]

કચ્છના નારાયણ સરોવર પોર્ટની જેટીનું બંધ પડેલું કામ પૂર્ણ કરવા મુખ્યમંત્રીને રજુઆત

ભૂજ :  કચ્છમાં દેશના સૌથી મોટા બે બંદરો આવેલા છે. કંડલામાં દીન દયાળ ઉપાધ્યાય પોર્ટ અને મંદ્રા બંદર આયાત-નિકાસનું મહત્વનું ડેસ્ટીનેશન બન્યું છે. કચ્છમાં ભૌગોલિગ રીતે કાંઠા વિસ્તારમાં દરિયાની ઊંડાઈ વધુ હોવાથી અન્ય બંદરોનો વિકાસ પણ થઈ શકે તેમ છે. ત્યારે નારાયણ સરોવર પોર્ટની જેટીનું બંધ પડેલુ કામ સત્વરે શરૂ કરવાની માગ ઊઠી છે. કચ્છની […]

માછીમારોને દરિયો ન ખેડવાની સુચના છતાં માછીમારી કરતી 17 બોટને પોલીસે પકડી પાડી

ભૂજઃ રાજ્યમાં ગુલાબ બાદ શાહીન નામના વાવાઝોડાને કારણે દરિયો તોફાની બને તેમ લાગતાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવીને માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. વાવઝોડુ પાકિસ્તાન તરફ ફંટાતા રાહત થઈ હતી પણ દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. છતાં લખપતના સમૃદ્રમાં લકીનાળા પાસે માછી મારી કરી રહેલી 17 બોટને નારાયણ સરોવર પોલીસે ઝડપી પાડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code