બાળકોની સાચી કેળવણી અને સંસ્કાર, શાળાને ભરોસે ન છોડી શકાયઃ ઈન્દુમતી તાઈ
અમદાવાદઃ ડૉ. હેડેગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત “નારાયણી સંગમ”- મહિલા સંમેલન શક્તિ કન્વેશન સેન્ટર એસ.જી. હાઇવે ખાતે યોજાયુ હતુ. આ કાર્યક્રમમાં 1500 થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. મુખ્ય અતિથિ તરીકે પુનરુઉત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડેની ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નૃત્યગુરુ સ્મિતા શાસ્ત્રીની વિધાર્થીનીઓ દ્બારા ગણેશ […]