1. Home
  2. Tag "Nari Shakti Vandan"

નારી શક્તિ વંદનઃ રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું 128મું બંધારણ સંશોધન બિલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. દેશના રાજકારણ પર વ્યાપક અસર કરવાની ક્ષમતા ધરાવતા આ બિલને બુધવારે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં નારી શક્તિ વંદન બીલના સમર્થનમાં 454 જેટલા વોટ પડ્યાં હતા. જ્યારે વિરોધમાં માત્ર બે જ મત […]

નારી શક્તિ વંદનઃ લોકસભામાં મહિલા અનામત બિલ બહુમતીથી પસાર, સમર્થનમાં 454 મત પડ્યાં

નવી દિલ્હીઃ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત મામલે રજુ કરવામાં આવેલા નારી શક્તિ વંદના બિલ ઉપર બે દિવસથી ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ મહિલા અનામતમાં ઓબીસી અનામતની માંગણી કરી હતી. લોકસભામાં મહિલા અનામત બિલને લઈને મતદાન યોજાયું હતું. જેમાં બિલના સમર્થનમાં 454 વોટ પડ્યાં હતા. જ્યારે વિરોધમાં માત્ર બે […]

નવા સંસદભવનમાં પ્રથમ બિલ રજૂ કરાયું, નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં રજુ

નવી દિલ્હીઃ નવાસંસદ ભવનમાં પ્રવેશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમના મહિલા સશક્તિકરણની વાત કરી હતી. તેમજ મહિલાઓના આરંક્ષણને લઈને કેબિનેટ દ્વારા નારિ શક્તિ વંદન બિલ મંજુરી કરવાનું જણાવ્યું હતું. પીએમ મોદીના સંબોધન બાદ કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં નારી શક્તિ વંદન અધિયમિય સંસદમાં રજુ કર્યું હતું. સંસદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code