ગુજરાતમાં નર્મદા યોજનાની કેનાલો દ્વારા 32.48 લાખ હેક્ટર વિસ્તારને મળતો સિંચાઇનો લાભ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી જવાબ આપતાં મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં પ્રશાખા નહેરો થકી 17.03 લાખ હેક્ટર તથા પ્રપ્રશાખા નહેરો દ્વારા 15.45 લાખ હેક્ટર મળી કુલ 32.48 લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે […]