1. Home
  2. Tag "Narmada Neer"

રાજકોટના બન્ને જળાશયોમાં સપાટી ઘટતા નર્મદા નીર ઠાલવવા સરકારને રજુઆત

આજી ડેમમાં જાન્યુઆરીમાં તળિયા દેખાશે, ન્યારી ડેમમાં માર્ચ સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો, RMCએ 2500 MCFT પાણી આપવાની માગ કરી રાજકોટઃ ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનને હજુ એક મહિનો પણ થયો નથી ત્યાં રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. જેમાં આજી ડેમમાં માત્ર બે મહિના ચાલે એટલું […]

સરદાર સરોવર ડેમ છલકાતા મુખ્યમંત્રીએ નર્મદા નીરના વધામણા કર્યા

સરદાર સરોવર ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી, છેલ્લા 8 વર્ષમાં 6ઠ્ઠી વખત નર્મદા ડેમ છલકાયો, ડેમમાં 5.76 લાખ કરોડ લિટર પાણીનો સંગ્રહ અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા ડેમ છલકાતા આજે નર્મદા નીર વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેવડીયા કોલોની ખાતે પહોંચીને નર્મદા નીરના વધામણા કર્યા હતા. ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી છે અને સીઝનમાં […]

ડીસા તાલુકામાં 38 તળાવો નર્મદાના નીરથી ભરવાનો પ્રારંભ, ઉનાળામાં ગ્રામજનોને રાહત મળશે

ડીસાઃ  બનાસકાંઠાના ડીસા તાલુકામાં ઉનાળાના આગમન સાથે જ તળાવો સુકાઈ ગયા હતા. ત્યારે તાલુકાના 38 તળાવો નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને સૌ પ્રથમવાર નર્મદાના નીરથી તળાવો ભરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નર્મદાના નીરના વધામણા પ્રસંગે  ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદાના નીરથી તળાવો ભરાતા પાણીના તળ […]

રાજકોટના આજી ડેમમાં સૌની યોજના હેઠળ ફરીવાર નર્મદાના નીર ઠલવાયા, ડેમ 86 ટકા ભરાયો

રાજકોટઃ  શહેરમાં વસતી વધારા સામે પાણીનો વપરાશ પણ વધતો જાય છે. ત્યારે પાણીની માગને પહોંચી વળવા માટે સૌની યોજના હેઠળ નર્મદાના પાણી સમયાંતરે આજી ડેમમાં ઠાલવવામાં આવતા હોય છે. ત્યારે હાલ નર્મદાના નીર આજી-1 ડેમમાં ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે ડેમની સપાટી 27 ફૂટે પહોંચી જતા ડેમ 86 ટકા ભરાયો છે અને ઓવરફ્લો થવામાં […]

રાજકોટના આજી ડેમમાં નર્મદાની નીર ઠલવાયા, હવે બે મહિના સુધી પાણીની મુશ્કેલી નહીં પડે

રાજકોટઃ શહેરના લોકોને હાલ આજી ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધતા પાણીની વપરાશમાં પણ વધારો થયો છે. ત્યારે સમયાંતરે નર્મદાના નીરથી ડેમને ભરવામાં આવે છે. હાલ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. આજી ડેમ ભરાતા હવે બે-ત્રણ મહિના શહેરમાં દરેક ઘરને પુરતા પ્રેશરથી પાણી […]

રાજકોટના આજી-1 ડેમનું માત્ર 42 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ, હવે નર્મદાના નીરથી ડેમ ભરાશે

રાજકોટઃ શહેરમાં વર્ષોથી ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાતી હતી. પરંતુ સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમ નર્મદાના પાણીથી ભરી દેવાતા હોવાથી હવે પાણીની સમસ્યા દુર થઈ છે, શહેરમાં છેલ્લા એક દશકામાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. આ વખતે ચોમાસા દરમિયાન સારો વરસાદ થતાં આજી અને ન્યારી સહિતના ડેમ છલોછલ ભરાઈ ગયા હતા. […]

રાજકોટની તરસ છીપાવવા માટે ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠલવાયા, હવે આજી ડેમ પણ ભરાશે

રાજકોટઃ શહેરમાં દર ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા સર્જાતી હોય છે. જો કે સૌની યોજના હેઠળ શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવતું હોવાથી મહદઅંશે પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ચોમાસાને હજુ એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની બુમો ઉઠતા પાણી સપ્લાયમાં વધારો […]

રાજકોટની તરસ છીપાવવા આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠલવાશે

રાજકોટઃ શહેરમાં દર ઉનાળે પાણીનો કકળાટ રહેતો હતો. પરંતુ સૌની યાજનાનો લાભ મળતા શહેરમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સમયાંતરે રાજ્ય સરકાર પાસે નર્મદાના નીરની માગ કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર મ્યુનિ.દ્વારા થયેલી માગ મુજબ રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનીર તારીખ 7 મે આસપાસ આજી 1 અને […]

ધ્રાંગધ્રા તાલુકો નર્મદાના નીરથી બન્યો નંદનવન, સિંચાઈની સુવિધાથી કૃષિ ઉત્પાદમાં વધારો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના સુકી ધરાને નર્મદાના નીરથી અનેક ગણો ફાયદો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિસ્તારોમાં નર્મદાની કેનાલોનો લાભ મળ્યો છે. તે વિસ્તારોમાં ખેડુતો ત્રણેય સીઝનમાં સારૂએવું ખેત ઉત્પાદન મેળવી રહ્યા છે. જેમાં ધ્રાંગધ્રા વિસ્તારના અનેક ગામોના ખેડૂતો  પહેલા ચોમાસાની એક સિઝન લેતા હતા. હવે નર્મદાનુ પાણી મળતા ત્રણ સીઝન લેતા થયા છે. નર્મદાના પાણીને લઈને […]

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા નર્મદા નીરના રૂપિયા ચુકવી શકતી નથી, કરોડોનું બીલ બાકી

અમદાવાદઃ ગુજરાતમાં મોટા ભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણીબધી નગરપાલિકાઓના વીજળી અને પાણીના કરોડો રૂપિયા બીલો બાકી છે. ત્યારે ઘણી નગરપાલિકાના વીજજોડાણો પણ કાપી નંખાયા છે. વેરાની વસુલાત નબળી હોવાથી નગરપાલિકાઓ પોતાનો રોજબરોજનો ખર્ચ પણ કાઢી શકતી નથી. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા 4.50 લાખની જનતાને 11 વર્ષથી ઉધારનાં નીર પીવડાવી રહી છે. નર્મદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code