1. Home
  2. Tag "Narmada Nir"

સાયલા તાલુકામાં નાના-મોટા 139 જેટલા તળાવો ખાલીખમ, નર્મદાના નીરથી ભરવા માગણી

સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના નાના-મોટા 139 જેટલા તળાવો ખાલીખમ છે, લોકો પાણીની હાડમારી વેઠી રહ્યા છે. પશુપાલકોની હાલત પણ કફોડી બની છે. માલ-ઢોરને પાણી પીવડાવવા ક્યાં જવું તે મોટો પ્રશ્ન છે. ત્યારે નર્મદાના પાણીથી ખાલી તળાવો ભરવાની ગ્રામલોકો માગણી કરી રહ્યા છે. તાલુકાના સુદામડા, ધાંધલપુર, ડોળિયા સહિત 20 જેટલા ગ્રામ્ય વિસ્તારના સિંચાઇના અને 139 નાના તળાવો […]

હળવદનો શક્તિ સાગર (બ્રહ્માણી) ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરાયો, પાણીની સમસ્યાનો અંત

મોરબીઃ ઉનાળાના આગમનથી જિલ્લાના અનેક ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી. જેમાં હળવદ વિસ્તારના ગામડીં વિકટ સ્થિતિ સર્જાતા શક્તિ સાગર (બ્રહ્માણી) ડેમમાં નર્મદાના નીર ઠાલવવાના માગ ઊભી થઈ હતી. આથી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ થકી હળવદમાં આવેલો બ્રાહ્મણી-2 ડેમ(શક્તિ સાગર ડેમ) ભરવામાં આવ્યો છે. હાલ ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે 17.50 ફૂટે પહોંચી […]

સૌરાષ્ટ્રના 12 ડેમમાં ઠલવાતા નર્મદા નીરનું બિલ 200 કરોડ બાકી, નર્મદા નિગમને કોઈ રૂપિયા આપતુ નથી

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં એક સમય હતો કે પીવાના પાણી માટે વલખાં મારવા પડતા હતા. પાણીનો કોઈ સ્ત્રોત નહતો. કેટલાક સ્થલોએ તો ટ્રેન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું, પરંતુ નર્મદા યોજના સાચા અર્થમાં સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી બની છે. સરકારે સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો ભરવા માટે સૌની યોજના અમલમાં મુકી છે.આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ અને તળાવો નર્મદાના […]

રાજકોટમાં પાણીનું સંકટ ટળ્યું, નર્મદાના નીર આજી ડેમમાં પહોંચ્યા

રાજકોટઃ ઉનાળાના આગમન ટાણે જ રાજકોટમાં પાવીના પાણી સમસ્યા ઊભી થઈ હતી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને આજી ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવા માગ કરી હતી. સરકારે ત્વરિત નિર્ણય લઈને નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવવાનો નિર્ણય લીધો હતો. તેથી નર્મદાના પાણી આજી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. રાજકોટમાં પાણીની સમસ્યા હલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code