ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક સપાટીએ
સરદાર સરોવરમાંથી અત્યાર સુધી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હાલ નદી 24 ફૂટના સ્તરે વહી રહી આજ દિવસ સુધી 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુજરાતમાં સતત […]