ભરૂચના નર્મદા નદી અને સમુદ્રમાં આવેલા અડધો ડઝન બેટ પર પ્રવેશ પ્રતિબંધ
ભરૂચઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કાંઠો આવેલો છે. દરિયા કિનારા નજીક તેમજ દરિયાને નદીઓનું સંગમ થતું હોય તેવા સ્થળોએ બેટ આવેલા છે. થોડા ગમા બેટ પર માનવ વસતી જોવા મળે છે. જ્યારે મોટાભાગના બેટ નિર્જન છે. રાજ્યના તમામ નિર્જન બેટ પર સલામતીના કારણોસર પ્રવેશ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ભરૂચના આલિયાબેટ સહિતના કુલ 6 […]