રાજકોટના ન્યારી ડેમમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી ઠાલવવા મુખ્યમંત્રીએ આપી સુચના
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી દહેશત છે. ગત વર્ષે સારા વરસાદથી રાજકોટ જિલ્લાના તમામ જળાશયો ભરાય ગયા હતા. આથી 31 જુલાઈ સુધી ચાલે તેટલો જથ્થો રાજકોટના જળાશયોમાં છે. પરંતુ ઓગષ્ટ મહિનામાં પાણીની તંગી સર્જાય તે પહેલા જ મેયર ડો.પ્રદિપ ડવે મુખ્યમંત્રીને સૌની યોજનાથી નર્મદાનું પાણી આપવા પત્ર લખ્યો […]