અમદાવાદમાં નરોડા પાટિયા જંકશન પર 165 કરોડના ખર્ચે ફ્લાઈ ઓવરબ્રીજ બનાવાશે
અમદાવાદઃ શહેરમાં પશ્વિમ વિસ્તારની જેમ હવે પૂર્વ વિસ્તારનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના નરોડા પાટિયા જંકશન પર ફ્લાય ઓવર બનાવવાનું કામ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ થયું હતું. છેલ્લા 4 વર્ષથી આ બ્રિજ બનાવવાની દરખાસ્ત દર બજેટમાં રજૂ થતી હતી. એ સમયે બ્રિજ બનાવવા 55 કરોડનો ખર્ચે થવાનો હતો પણ હવે આ તે […]