નરોડા રેલવે ઓવરબ્રિજને સંત રોહીદાસ બ્રિજ નામ આપવાની માગ સાથે દલિત સમાજના ધરણાં
અમદાવાદઃ શહેરના નવનિર્મિત નરોડા રેલવે ઓવરબ્રિજના નામકરણનો વિવાદ વકરતો જાય છે. રેલવે ઓવરબ્રિજનું નામ સ્થાનિક દલિત સમાજના સંત રોહીદાસના નામે રાખવા દલિત સમાજની અનેક સંસ્થાઓ અને પશ્ચિમ લોકસભાના ભાજપના સાંસદ સભ્ય ડો. કિરીટ સોલંકી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જો કે, નરોડા રેલવેબ્રિજનું નામ સંત રોહિતદાસ રાખવામાં ન આવતા મંગળવાર સવારથી સ્થાનિક દલિત […]