બીલીમોરા-વઘઈ વચ્ચેની નેરોગેજ ટ્રેન નવા રૂપરંગ અને AC કોચ સાથે કાલે શનિવારથી પાવો વગાડશે
બીલીમોરાઃ અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી બાપુ કી ટ્રેન હવે નવા રંગરૂપમાં અને નવી સુવિધાઓ સાથે આવતીકાલ તા. 4થી સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં રેલવે વિભાગે AC કોચની સુવિધા ઉપલબ્ધ કરાવતા આદિવાસી વિસ્તાર સહિત ઉનાઇ મંદિરે જવા માંગતા પ્રવાસીઓને એક નવો અનુભવ અને રોમાંચ સાથે સફરનો આનંદ મળશે . બીલીમોરા વઘઈ વચ્ચે દોડનારી નેરોગેજ ટ્રેનમાં AC વિસ્ટાડોમ […]