1. Home
  2. Tag "nasal vaccine"

કોરોના સંકટઃ બુસ્ટર ડોઝ લેનાર વ્યક્તિ નાકની રસીનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ ભારતના વેક્સિન ટાસ્ક ફોર્સના વડાએ જણાવ્યું હતું કે ભારતમાં નાકની રસી એવા લોકોને આપવામાં આવશે નહીં જેમણે બૂસ્ટર ડોઝ લીધો છે. નાકની રસી iNCOVACC ગયા અઠવાડિયે કોવિન પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી હતી. ડૉ એન કે અરોરાએ કહ્યું કે, ‘આ (નાકની રસી) પ્રથમ બૂસ્ટર તરીકે ભલામણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ […]

કોરોનાની નાક વડે અપાતી વેક્સિનની કિંમતો નક્કી કરવામાં આવી, જાણો કેટલા રુપિયામાં થશે ઉપલબ્ઘ

નેઝલ વેક્સિનની કિમંતો થઈ નક્કી ખાનગી હોસ્પિટલમાં 800 અને સરકારીમાં 325 રુ. ચૂકવવા પડશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં હવે નાક વડે આપવામાં આવતી કોરોનાની વેક્સિનને પણ મંજૂરી મળી ચૂકી છે ત્યારે હવે આ વેક્સિનના ભઆવ પણ નક્કી કરવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં કોરોના સામે નાકની […]

CoWIN એપ પર સામેલ થઈ નાકની રસી,આ હોસ્પિટલોમાં લેવડાવી શકો છો ડોઝ  

દિલ્હી:ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.દરમિયાન, ભારત સરકારે ભારત બાયોટેકની પ્રથમ નેજલ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે.આ રસી Cowin એપ પર સામેલ કરવામાં આવી છે. હાલમાં, આ રસી ફક્ત ખાનગી હોસ્પિટલોમાં જ આપી શકાય છે.નાકની રસી નાક દ્વારા આપવામાં આવે છે.રસીની ખાસ વાત એ છે કે,તે કોવિડ વાયરસના સંક્રમણની સાથે સાથે સંક્રમણને પણ […]

હવે નાકથી પણ લઇ શકાશે વેક્સિન, આ કંપનીને પરીક્ષણ માટે અપાઇ મંજૂરી

હવે આવી ગઇ નાકથી લેવાય તેવી વેક્સિન DCGIએ ભારત બાયોટેકને નઝલ વેક્સિનના પરીક્ષણ માટે આપી મંજૂરી આ વેક્સિનનું પરીક્ષણ દેશમાં 9 જગ્યાઓ પર કરવામાં આવશે નવી દિલ્હી: કોવિડ સામે સૌથી અસરકારક ગણાતી વેક્સિન આપણે નીડલ મારફતે લઇએ છીએ પરંતુ હવે નાક વાટે પણ વેક્સિન લઇ શકાશે. આ માટે DGCI દ્વારા ભારત બાયોટેકને નેઝલ વેક્સિનના પરીક્ષણ […]

ભારતની નેઝલ વેક્સિન બાળકોને કોવિડથી બચાવવા ગેમ ચેન્જર સાબિત થશે – ડૉ. સૌમ્યા સ્વામીનાથન

ભારત બાયોટેક કંપની નેઝલ વેક્સિનની ટ્રાયલ ચાલુ કરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથનું નિવેદન આ નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થશે નવી દિલ્હી: ભારતમાં હાલ બીજી લહેરનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે ત્યારે હવે ત્રીજી લહેરની પણ દહેશત સેવાઇ રહી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી લહેર […]

ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના પરીક્ષણને સરકારે આપી મંજૂરી

કોરોના સામેની લડાઇમાં વધુ એક સારા સમાચાર ભારત બાયોટેકને નાક વાટે લેવાની રસીના પરીક્ષણની મંજૂરી મળી નાક વાટે લેવાની રસી માત્ર એક જ વાર લેવાની રહેશે નવી દિલ્હી: કોરોના સામેની લડાઇમાં વધુ એક સારા સમાચાર છે. ભારત સરકારે હવે વધુ એક રસીની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. નિષ્ણાત સમિતિએ ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code