બોલિવૂડ અભિનેતા નસરુદ્દીન શાહ હાસ્પિટલમાં દાખલઃ- ન્યૂમોનિયાની ફરીયાદ બાદ સારવાર હેઠળ
નસરુદ્દીન શાહની તબિયત ખરાબ હોવાથી સારવાર હેઠળ ન્યૂમોનિયા થવાથી લઈ રહ્યા છે સારવાર મુંબઈઃ- બોલિવૂડના જાણીતા 70 વર્ષિય અભિનેતા નસીરુદ્દીન શાહને ન્યુમોનિયાના લક્ષણો મળી આવ્યા બાદ મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાહની પત્ની અને અભિનેત્રી રત્ના પાઠક શાહે બુધવારે જણાવ્યું હતું કે અભિનેતાને મંગળવારે ઉપનગર ખાર સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. […]