રાષ્ટ્રીય આયુષ મિશનઃ 10 મહિનામાં 6.91 કરોડ લોકોએ આયુષ આરોગ્ય-સુખાકારી કેન્દ્રોનો લાભ લીધો
આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની દૂરંદેશી અને ઉદ્દેશ્યોના અમલીકરણની ફરીથી પુષ્ટિ કરીને વર્ષ 2023માં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કર્યું છે. આ વર્ષ ભારતીય પરંપરાગત દવા સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર અને સ્વીકૃતિનું સાક્ષી રહ્યું છે. આયુષ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિના નવા સ્તરે આગળ વધ્યું છે અને સફળતાનાં ઘણા કાયમી પદચિહ્નો છોડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ સમર્થન […]