રાષ્ટ્રીય ગ્રાહક દિવસઃ 24 ડિસેમ્બર 1986ના રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બિલ પસાર થયું હતું
વર્ષ 2000માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. આ સિવાય દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. 24 ડિસેમ્બર 1986ના રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બિલ પસાર થયું હતું. તે પછી વર્ષ 1991 અને 1993માં આ કાયદામાં સુધારા કરવામાં […]