1. Home
  2. Tag "National Doctor’s Day"

આજે નેશનલ ડોક્ટર્સ ડે, 19,776 વિદ્યાર્થિનીઓને ડોક્ટર બનવા માટે ₹ 573.50 કરોડ સહાય

ગાંધીનગરઃ ભારતમાં દર વર્ષે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી અને જાણીતા ફિઝિશિયન ડૉ. બિધાનચંદ્ર રોયની યાદમાં 1લી જૂલાઈના રોજ ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઊજવણી કરવામાં આવે છે. આ વર્ષે નેશનલ ડોક્ટર્સ ડેનું થીમ છે, ‘વિંગ્સ એન્ડ સ્ટેથોસ્કોપ્સ: હીલર્સ ઓફ હોપ’. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની મહિલાઓ પણ મેડિકલ ક્ષેત્રે પોતાની […]

આજે રાષ્ટ્રીય ડોકટર દિવસ – જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આજે રાષ્ટ્રીય ડોકટર દિવસની કરાઈ રહી છે ઉજવણી ડોક્ટર્સના યોગદાનને સમર્પિત કરવાનો દિવસ ઘણા દિવસોમાં અલગ-અલગ દિવસે મનાવાય છે આ દિવસ દર વર્ષે 1 જુલાઇએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ડોક્ટર્સના યોગદાનને સમર્પિત છે અને આ દિવસે સામાન્ય જનતાને ડોક્ટર્સના મહત્વ વિશે જાણકારી આપવામાં આવે છે. ડોક્ટર્સને હંમેશા ભગવાનનો દરજ્જો આપવામાં આવે […]

રાષ્ટ્રીય ડોક્ટર દિવસ – આજે બપોરે 3 વાગ્યે પીએમ મોદી દેશના મેડિકલ ક્ષેત્રના લોકોને સંબોધિત કરશે 

આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પીએમ મોદી મેડિકલ ક્ષેત્રના લોકોને સંબોધન કરશે દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે દેશના તબિબિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધન કરશે. ભારતીય મેડિકલ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું  કે, કોવિડ -19 સામેની લડતમાં ભારતને તેના તમામ ડોકટરોના પ્રયત્નો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code