નેશનલ ફેમિલી હેલ્થ સર્વે: ગત 5 વર્ષમાં મહિલાઓમાં એનિમીયાનું પ્રમાણ વધ્યું
પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં તારણો સામે આવ્યા આસામમાં 15-49 ઉંમરની ત્રણ મહિલાઓ પૈકી બે મહિલાઓ એનિમિયાનો શિકાર બિહારમાં 5માંથી 4 અને તેલંગાણામાં 4માંથી 3 મહિલાઓએ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી નવી દિલ્હી: દેશમાં મહિલનાઓની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે ભારત સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે, પરતુ આ પ્રયાસો નિરર્થક નિવડી રહ્યા છે. તાજેતરમાં બહાર […]