1. Home
  2. Tag "National Food Security Act"

વિદેશ મંત્રી એસ જયશંકરે ખાદ્ય સુરક્ષા અંગે કહ્યું કે, એક વિશ્વસનીય અને ટકાઉ સપ્લાય ચેઈન બનાવવાની જરૂર છે.

નવી દિલ્હી: ‘ખાદ્ય સુરક્ષા’ને આંતરરાષ્ટ્રીય સંબંધો અને મુત્સદ્દીગીરીના પ્રારંભિક બિંદુ તરીકે વર્ણવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ટકાઉ સપ્લાય ચેઈન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા  માટે દેશોએ ખોરાકના વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવાની, વધુ ઉત્પાદન કરવાની અને વિશ્વસનીય અને ભરોસાપાત્ર ખોરાક આપવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 દરમિયાન ભારતમાં આખું વર્ષ ચાલનારા […]

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ઉત્તરાખંડ બાકીના રાજ્યો કરતાં પાછળ,પહેલા નંબર પર ઓડીશા 

ખાદ્ય સુરક્ષા કાનૂન લાગૂ કરવામાં ઉતરાખંડ પાછળ ઓડીશા પહેલા અને યુપી બીજા ક્રમે આવ્યું   NFSA રેકિંગએ ઉતરાખંડની પોલ છતી કરી  દિલ્હી:રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ઉત્તરાખંડ બાકીના રાજ્યો કરતાં પાછળ છે. હિમાચલ, ઝારખંડની સરખામણીમાં ઉત્તરાખંડ સમગ્ર દેશમાં 24મા ક્રમે છે. NFSA માટે જાહેર કરાયેલ રેન્કિંગ ઈન્ડેક્સ 2022માં તમામ રાજ્યોના ડેટા જાહેર કરવામાં આવ્યા છે.આ […]

જૂન મહિના સુધી ગરીબોને મફત અનાજની યોજના

(મિતેષ સોલંકી) ભારત સરકાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જૂન-2021 સુધી ગરીબોને દર મહિને 5 કિગ્રા મફત અનાજ આપશે તેવી જાહેરાત કરી. જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા, 2013 અંતર્ગત આવે છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે. જૂન-2021 સુધી અનાજ તરીકે ચોખા અથવા ઘઉં આપવામાં આવશે. વ્યક્તિ દીઠ 5 કિગ્રા અનાજ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code