નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેબિનેટની મંજૂરી, આ અંતર્ગત 6 લાખ નોકરીઓની તક સાપડશે
નેશનલ ગ્રીન હાઈડ્રોજનને મંજૂરી આ અંતર્ગત 6 લાખ નોકરીઓની તક સાપડશે દિલ્હીઃ- આજરોજ બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ દરમિયાન અનેક ખાસ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપવામાં આવી છે. ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. દર […]