કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કોક, પેપ્સી, બિસલેરી કંપનીઓ પર 72 કરોડ રુપિયોનો દંડ ફટકાર્યો
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કંપનીને 72 કરોડનો દંડ ફટકાર્યો પ્લાસ્ટિકના કચરાના નિકાલ- સંગ્રહની જાણ સરકારી સંસ્થાનને ન કરવા માટે લીઘુ પગલું દિલ્હીઃ-કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ કોક, પેપ્સીકો અને બિસ્લેરી પર પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને સંગ્રહની જાણકારી સરકારી સંસ્થાને ન કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. આ કંપનીઓને લગભગ સરકારે 72 કરોડનો દંડ ફટકાર્યો છે. સીપીસીબીએ […]