રાષ્ટ્રીય હિતોની સતત સુરક્ષા કરવા બદલ રાષ્ટ્રને આપણા સંરક્ષણ દળો પર ગર્વ છે: રાષ્ટ્રપતિ
ચેન્નાઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (28 નવેમ્બર, 2024) તમિલનાડુના વેલિંગ્ટન, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજના વિદ્યાર્થી અધિકારીઓ અને અધ્યાપકોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સંરક્ષણ સેવાઓ સ્ટાફ કોલેજે ભારતના સશસ્ત્ર દળોના સંભવિત નેતાઓ અને મિત્ર વિદેશી દેશો અને પસંદગીના નાગરિક અધિકારીઓને તાલીમ આપવામાં અને શિક્ષિત કરવામાં પ્રશંસનીય યોગદાન આપ્યું […]