ભારતમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી, સુપ્રીમ કોર્ટમાં પિટીશન
દિલ્હીઃ દેશમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. હિન્દુ રાષ્ટભાષા નહીં પરંતુ રાજભાષા હોવાનો પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હિન્દીને રાજભાષાનો દરજ્જો ચાલુ રાખીને રાષ્ટ્રભાષાની નવી કક્ષા ઉભી કરીને સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે સરકારને હુકમ કરવાની વિનંતી પણ અરજીમાં કરવામાં આવી છે. ગુજરાત સરકારના […]