1. Home
  2. Tag "National Level"

વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. 5 જૂન નિમિતે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. 6 ઓગસ્ટ 2024ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ 7.15 […]

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન ‘અમૃતપેક્ષ’ યોજાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષ નવી દિલ્હી ખાતે 11 ફેબ્રુઆરી થી 15મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પ્રદર્શનની ભવ્ય સફળતાને ચિહ્નિત કરવા પોસ્ટ વિભાગે અમૃતપેક્ષ – પ્લસના બેનર હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ સંબંધમાં, સમગ્ર ભારતમાં તારીખ 9 ફેબ્રુઆરી અને 10 ફેબ્રુઆરીના રોજ પાત્રતા ધરાવતી દીકરીઓ માટે 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ […]

જૂનાગઢના ગિરનાર ખાતે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 11 રાજ્યનાં 449 સ્પર્ધકો જોડાયાં

જુનાગઢઃ ગિરનાર પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. કઠિન ગણાતી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો  વહેલી સવારે મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં દેશના જુદા જુદા 11 રાજ્યોમાંથી 449 સ્પર્ધકોએ ભાગ લઈ દોડ લગાવી હતી.વિજેતા બનેલા સ્પર્ધકોને બીરદાવવામાં આવ્યા હતા. રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા […]

જામનગર ITRA : રાષ્ટ્રીય કક્ષાની દેશની એકમાત્ર આયુષ ઇન્સ્ટીટ્યુટ બનશે

અમદાવાદઃ વર્તમાન સમયમાં વિશ્વ સમક્ષ અનેક પ્રકારના આરોગ્યલક્ષી પડકારો આવી રહ્યાં છે ત્યારે આજની એકવીસમી સદીમાં આયુર્વેદનો વ્યાપ ખૂબ પ્રમાણમાં વધી રહ્યો છે અને લોકો આયુર્વેદને રોજિંદા જીવનશૈલી તરીકે અપનાવી રહ્યાં છે તેને ધ્યાને લઈ રાજ્યમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code