રાષ્ટ્રીય દરિયાઈ દિવસ, જાણો 5 એપ્રિલના રોજ ઉજવાતા આ દિવસનું મહત્વ અને ઈતિહાસ
દેશભરમાં આજનો દિવસ ખાસ મહત્વ ધરાવે છે આજે 5 એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ભારત તેનો 60મો મેરીટાઇમ ડે ઉજવી રહ્યું છે. આંતરાષ્ટ્રીય સ્તરે મેરિટાઈમ દિવસ 28 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પરંતુ ભારતમાં આ દિવસ 5મી એપ્રિલે ઉજવવામાં આવે છે. કારણ કે 1919માં આ દિવસે ભારતનું એસએસ લોયલ્ટી […]