NMCનો આદેશ- હવે ખાનગી સંસ્થાોમાં 50 ટકા સીટોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ રહેશે
ખાનગી મેડિક કોલેજની 5- ટકા સીટો પર સરકારી કોલેજ જેટલી જ ફી આ મામલે એનએમસીએ આપ્યા નિર્દેશ દિલ્હીઃ- ચાજેતરમાં જ દેશભરમાંનીટની પરિક્ષાનું મેરિટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે હવે ડોક્ટર લાઈનમાં જતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે,નેશનલ મેડિકલ કમિશનએ નિર્ણય લીધો છે કે હવે ખાનગી મેડિકલ કોલેજો અને ડીમ્ડ […]