રાજ્યમાં નેશનલ મેગા લોક અદાલતમાં એક સાથે 3,04,753 કેસનો રેકર્ડબ્રેક નિકાલ કરાયો
અમદાવાદઃ રાજ્યમાં રવિવારે નેશનલ લોકઅદાલતનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 3,04,753 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જે રેકોર્ડબ્રેક ગણી શકાય. લોક અદાલતોમાં 1,49,312 પેન્ડિંગ કેસ અને 1 1,55,641 પ્રિલિટિગેશન કેસોનો સમાવેશ થાય છે. આ તમામ કેસમાં કુલ રૂપિયા 671.74 કરોડથી વધુની રકમનું સમાધાન પણ કરાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં આ […]