1. Home
  2. Tag "National news"

લખીમપુર હિંસા મામલે સુપ્રીમમાં આજે થશે સુનાવણી

લખીમપુર હિંસા મામલે આજે સુપ્રીમમાં સુનાવણી બે વકીલે આ મામલે ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસની માંગ કરી હતી આ બંને વકીલોએ CBIને આ તપાસમાં સામેલ કરવાની પણ માંગણી કરી નવી દિલ્હી: લખીમપુર હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસા કેસમાં સુનાવણી થશે. આપને જણાવી દઇએ કે લખીમપુર હિંસાની ઘટના બાદ બે વકીલોએ […]

નેપાળમાં જળપ્રલય, ભૂસ્ખલનને કારણે 21નાં મોત, 24 લાપતા

નેપાળમાં પણ વરસાદનો કહેર ભૂસ્ખલનને કારણે 21નાં મોત 24 લોકો લાપતા હોવાના સમાચાર નવી દિલ્હી: કેરળ, ઉત્તરાખંડમાં જળપ્રલય બાદ હવે નેપાળમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. નેપાળમાં પુરના પ્રકોપને કારણે ભારે નુકસાન થયું છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં 21 લોકોનાં મોત નિપજ્યા છે. 24 લોકો લાપતા છે. આ અંગે નેપાળના […]

જમ્મૂ કાશ્મીરમાં નાગરિકોની હત્યાનો ભેદ ઉકેલાશે, NIAને સોંપાશે તપાસ

જમ્મૂ કાશ્મીરમાં નાગરિકોની હત્યાનો ભેદ ઉકેલાશે હવે આ સમગ્ર મામલાની તપાસ NIA કરશે સરકારે પણ હુમલાના કાવતરાને જવાબ આપવા માટે બનાવી રણનીતિ નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં બે નાગરિકોની નિર્મમ હત્યા બાદ ત્યાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પરપ્રાંતિય શ્રમિકો મોટા પાયે હિજરત કરી રહ્યાં છે. અન્ય રાજ્યોના શ્રમિકો વતન વાપસી કરી રહ્યા છે. હવે […]

ઉત્તરાખંડમાં મેઘતાંડવ, 48 કલાકમાં 23નાં મોત, કુમાઉમાં 124 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ઉત્તરાખંડમાં મેઘતાંડવ 48 કલાકમાં 23નાં મોત કુમાઉમાં 124 વર્ષનો રેકોર્ડ તૂટ્યો નવી દિલ્હી: કેરળ બાદ ઉત્તરાખંડમાં પણ મેઘતાંડવે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 48 કલાકમાં વરસાદના કારણે 23 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં કુમાઉંમાં 17 લોકોના મોતના સમાચાર છે. આ ઉપરાંત નૈનીતાલમાં પણ 13, અલ્મોડામાં 4 લોકોના મોત થયા છે. મોસમ વિભાગ અનુસાર વરસાદે કુમાઉં અંચલમાં […]

સુપ્રીમ કોર્ટમાં લખીમપુર કેસની આગામી સુનાવણી 20 ઑક્ટોબરના રોજ થશે

લખીમપુર હિંસા કેસમાં આગામી બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી લખીમપુર હિંસા દરમિયાન 4 ખેડૂતો સહિત 8નાં મોત થયા હતા આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ, જસ્ટિસ સૂર્યકાં અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠ કરશે નવી દિલ્હી: લખીમપુર હિંસાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આગામી બુધવારે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસાના કેસમાં સુનાવણી થશે. આપને જણાવી […]

કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક: યુપી વિધાનસભા ચૂંટણીમાં 40% મહિલાઓને આપશે ટિકિટ

યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક યુપીની આગામી ચૂંટણીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે મહિલાઓને તેમના સામર્થ્યને આધારે ટિકિટની ફાળવણી કરવામાં આવશે નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ […]

જમ્મૂ કાશ્મીરના વિકાસને મળશે વેગ: દુબઇએ ભારત સાથે કરી સમજૂતિ

જમ્મૂ કાશ્મીરના વિકાસ માટે દુબઇ થશે સહભાગી જમ્મૂ કાશ્મીરમાં વિકાસ કાર્યો માટે જમ્મૂ કાશ્મીર પ્રશાસને દુબઇ સાથે કરી સમજૂતિ આ સમજૂતિથી જમ્મૂ કાશ્મીરના વિકાસને વેગ મળશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના વિકાસમાં હવે દુબઇ પણ સહભાગી બનશે. જમ્મૂ કાશ્મીરના વિકાસ અર્થે હવે જમ્મૂ કાશ્મીર પ્રશાસને દુબઇની સાથે એક મહત્વપૂર્ણ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. જે કેન્દ્રશાસિત […]

ચીનને જવાબ આપવા ભારત સરકાર હવે બ્રહ્મપુત્રા નદી નીચે બનાવશે ટનલ

ચીનને નાથવા માટે સરકારની યોજના હવે બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવશે તેના લીધે ભારત-ચીન સરહદ પર ભારતીય લશ્કર સરળતાપૂર્વક હેરફેર કરી શકશે નવી દિલ્હી: ચીન અરુણાચલ પ્રદેશ પર પણ પોતાનો હક જમાવવા માટે ત્યાં પણ વિસ્તારવાદની નીતિ અપનાવી રહ્યું છે ત્યારે હવે ભારત સરકાર આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવાનું આયોજન ધરાવે છે. તેના લીધે […]

મેઘાલયના ગર્વનરે આપી ચેતવણી, જો સરકાર આવું નહીં કરે તો ફરી સત્તામાં નહીં આવી શકે

સરકારના નવા કૃષિ કાયદા પર મેઘાલયના ગર્વનરનું નિવેદન જો ખેડૂતોની માંગણી પૂરી નહીં થાય તો આ સરકાર ફરી સત્તામાં નહીં આવી શકે સરકારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની માંગને પૂરી કરવી જોઇએ નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી કોઇ નક્કર નિષ્કર્ષ મળ્યું નથી […]

રણજીત સિંહ હત્યા કેસ: ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા

ડેરા સચ્ચા સોદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસ CBIની વિશેષ કોર્ટે મુખ્ય આરોપી રામ રહિમ સહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી તે ઉપરાંત આરોપીઓને દંડ પણ ફટકાર્યો નવી દિલ્હી: ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં CBIની વિશેષ કોર્ટે મુખ્ય આરોપી ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમ સહિત અન્ય ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code