1. Home
  2. Tag "National news"

કાશ્મીરમાં ફરી આતંક ફેલાવા ISI સક્રિય, આ કાવતરું ઘડ્યું

કાશ્મીરમાં આતંક ફેલાવવાનું પાક.નું ષડયંત્ર ISI અને આતંકી સંગઠનો વચ્ચે યોજાઇ બેઠક ટાર્ગેટ કિલિંગ પણ અંજામ આપશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં જોવા મળી રહેલી શાંતિ પાકિસ્તાનને ખુંચી રહી છે અને એટલે જ પાકિસ્તાન નાપાક હરકતો કરીને અને આતંકી હુમલા કરાવીને ઘાટીમાં શાંતિ ડહોળવાના પ્રયાસો કરી રહ્યું છે. હવે કાશ્મીરમાં આતંક કઇ રીતે ફેલાવી શકાય તેને […]

ઘાટીમાં મૃત્યુ પામેલા નાગરિકોનો બદલો લેવામાં આવશે: મનોજ સિંહા

ઘાટીમાં આતંકી હુમલાઓની જમ્મૂ કાશ્મીરના LGએ કરી નિંદા ઘાટીમાં મૃત્યુ પામેલાનો બદલો લેવામાં આવશે આતંકવાદની આ ઇકોસિસ્ટમ નાશ પામશે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી જમ્મૂ કાશ્મીર ઘાટીમાં વારંવાર આતંકી હુમલા થઇ રહ્યા છે. આ હુમલાની જમ્મૂ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ નિંદા કરી છે. આતંકીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે તેવું કહેતા તેઓએ […]

ગૃહમંત્રી અમિત શાહની પાક.ને ચેતવણી, જો સીમા પર હુમલો થશે તો ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક કરાશે

ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની પાકિસ્તાનને ચેતવણી સીમા પર પાક. હુમલો કરશે તો ફરીથી સર્જીકલ સ્ટ્રાઇક કરાશે અમે દેશની સીમા પર હુમલાઓ સહન કરતા નથી નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન શાંતિને ડહોળવાના સતત પ્રયાસો કરી રહ્યું છે અને આતંકીઓ મોકલીને કાશ્મીરના નિર્દોષ નાગરિકોની હત્યા કરાવી રહ્યું છે ત્યારે હવે ગૃહમંત્રી […]

દેવાના બોજ હેઠળ વિશ્વ: વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની સર્વાધિક સપાટીએ પહોંચ્યું

કોરોના મહામારીને કારણે વૈશ્વિક દેવું વધ્યું સમગ્ર વિશ્વ દેવાના બોજ હેઠળ દબાયું છે વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની સર્વાધિક સપાટીએ પહોંચ્યું નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે વિશ્વના અનેક દેશોનું અર્થતંત્ર પ્રભાવિત થયું હતું જેને કારણે હવે સમગ્ર વિશ્વ દેવાના બોજ હેઠળ દબાયું છે. તેના કારણે વૈશ્વિક દેવામાં વધારો થયો છે. વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલરની […]

સરકારના સબ સલામતના દાવા વચ્ચે CEAનો ચોંકાવનારો રિપોર્ટ, દેશના 18 પાવર પ્લાન્ટ્સ કોલસા વગર ખાલીખમ

સરકારના સબ સલામતના દાવા વચ્ચે દેશભરના પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછત CEAના રિપોર્ટ અનુસાર દેશના 116 પાવર પ્લાન્ટ્સ કોલસાની તંગી સામે ઝઝૂમી રહ્યા છે દેશના 18 પાવર પ્લાન્ટ્સમાં એક પણ દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો નથી નવી દિલ્હી: એક તરફ દેશમાં વીજસંકટના ભણકારા વચ્ચે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના […]

સેનાને મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર ઠાર

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર ઠાર સેનાએ આ ઓપરેશન માટે સ્પેશિયલ ગ્રુપ બનાવ્યું હતું નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. તેમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સેનાએ જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડરને ફૂંકી માર્યો છે. અગાઉ અથડામણ દરમિયાન સેનાના 5 જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ હવે સેના કાશ્મીરમાં […]

દેશમાં કોલસાની અછતની વાત નિરાધાર, ભારત વીજળી મામલે સરપ્લસ દેશ: નિર્મલા સીતારમણ

કોલસાના સંકટની વાતને નાણામંત્રીએ ફગાવી કોલસાના સંકટની વાત નિરાધાર છે: નિર્મલા સીતારમણ વીજળી મામલે ભારત સરપ્લસ દેશ છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં અપર્યાપ્ત કોલસા અને તેને કારણે વીજસંકટની સમસ્યાની અટકળો વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોલસા સંકટની વાતને પાયાવિહોણી ગણાવી છે. નાણા મંત્રીએ કહ્યું કે દેશમાં કોલસાની કોઇ અછત નથી. વિજ સંકટની વાતને ફગાવતા નાણા […]

હવે BSFનો અધિકારક્ષેત્ર વધ્યો, આ રાજ્યોમાં 50 કિમી અંદર સુધી કાર્યવાહી કરી શકાશે

ગૃહ મંત્રાલયે BSFને આપ્યો આ મોટો અધિકાર આ રાજ્યોમાં સરહદથી 50 કિમી અંદર સુધી હવે કાર્યવાહી કરી શકાશે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારક્ષેત્રમાં વધારો કર્યો છે. હવે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે. […]

પૃથ્વી પર તોળાતો સૌર તોફાનનો ખતરો, મોબાઇલ સેવા થઇ શકે પ્રભાવિત

અવકાશી આફતનો તોળાતો ખતરો તેનાથી વીજળી અને મોબાઇલ સેવા થશે પ્રભાવિત અમેરિકાએ જાહેર કર્યું એલર્ટ નવી દિલ્હી: એક અવકાશી આફતનો ખતરો પૃથ્વી પર તોળાઇ રહ્યો છે. એક ભયંકર સૌર તોફાન આજે પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના છે. જેના કારણે પૃથ્વી પર ઇલેક્ટ્રિસિટી અને મોબાઇલ સેવાને ભારે અસર પડી શકે છે. સાથે જ આ તોફાનની અસર પૃથ્વી […]

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનું ISIનું મોટું કાવતરું, યૂપી-બિહારના શૂટર્સને કોન્ટ્રાક્ટ આપવાની ફિરાકમાં

જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને લઇને ચોંકાવનારો રિપોર્ટ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ માટે યૂપી-બિહારના શૂટર્સને કોન્ટ્રાક્ટ આપવાની તૈયારીમાં ISI જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પણ વધી રહ્યું છે જે ચિંતાજનક છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલી શાંતિને ડહોળવા માટે આતંકીઓ સક્રિય થઇ રહ્યા છે અને ખાસ કરીને કાશ્મીરમાં વસવાટ કરતા લઘુમતીઓને નિશાન બનાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code