1. Home
  2. Tag "National news"

મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે મળી લીલી ઝંડી, લાખો લોકો માટે થશે રોજગારીનું સર્જન

મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના માટે મંજૂરી તેનાથી લાખો લોકોને રોજગારી મળશે ટેક્સટાઇલ મેગા પાર્ક પર અંદાજે 4000 કરોડ રૂપિયા ખર્ચ કરી શકાય છે નવી દિલ્હી: ભારત કાપડ ક્ષેત્રે પણ અગ્રેસર છે. કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ભારત છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે. તેને વધારવા તેમજ રોજગારીની નવી તકો ઉભી કરવાના હેતુસર કેન્દ્ર સરકારે મેગા […]

જૂની પેટર્ન પ્રમાણે જ લેવાશે NEET 2021ની પરીક્ષા, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય

આખરે કેન્દ્ર સરકારને લીધો નિર્ણય હવે જૂની પેટર્નથી જ NEETની પરીક્ષા લેવાશે નવી પેટર્ન આવતા વર્ષે લાગુ કરાશે નવી દિલ્હી: NEET 2021ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. આ વર્ષે NEET 2021ની પરીક્ષા જૂની પેટર્ન મુજબ જ આયોજીત કરવામાં આવશે અને નવી પેટન આવતા વર્ષે લાગુ કરાશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે જણાવ્યું […]

ઘનશ્યામ નાયક અને અરવિંદ ત્રિવેદીના નિધન પર પીએમ મોદીએ આપી શબ્દાજંલિ, કહ્યું – આપણે બહુમુખી પ્રતિભા ગુમાવી

પીએમ મોદીએ નટુકાકા અને અરવિંદ ત્રિવેદીને આપી શ્રદ્વાંજલિ આપણે બે પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યો બંને તેમના અભિનય માટે સદાય યાદ રહેશે નવી દિલ્હી: રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવનારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. […]

શાંતિ ભંગ કરવા બદલ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 11ની ધરપકડ

શાંતિ ભંગ કરવા બદલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 11ની ધરપકડ સીતાપુર પોલીસ સ્ટેશનમાં બધા સામે એફઆઇઆર દાખલ કરાઇ સીતાપુર ગેસ્ટ હાઉસની બહારથી જ આ લોકોની ધરપકડ કરાઇ નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી છે. શાંતિ ભંગ કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને યુપી કોંગ્રેસના અધ્યક્ષ […]

સ્પેસની સફર પર નીકળેલા આ અબજપતિએ શેર કર્યો આ વાયરલ ફોટો, જાણો તેની ખાસિયત

નવી દિલ્હી: તમે DSLR કેમેરાથી કેપ્ચર કરેલી અંતરિક્ષથી પૃથ્વીની અનેક તસવીરો નિહાળી હશે પરંતુ શું તમે ક્યારેક એક સ્માર્ટફોનથી પૃથ્વીની કેપ્ચર કરેલી તસવીરો વિશે કલ્પના કરી છે? હાલમાં જ અંતરિક્ષમાં ગયેલા અબજપતિ જેરેડ ઇસાકમેનએ એક એવો ફોટો શેર કર્યો છે કે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સ્પેસએક્સ ઇન્સપાઇરેશન 4 સાથે […]

ચાર ધામ યાત્રાને લઇને મહત્વના સમાચાર, હાઇકોર્ટે અપર લિમિટ હટાવી

હાઇકોર્ટે ચારધામ યાત્રા મામલામાં ઉત્તરાખંડ સરકારને રાહત આપી હાઇકોર્ટે હવે અપર લિમિટ હટાવી હવે વધુ પ્રવાસીઓ દર્શનનો લાભ લઇ શકશે નવી દિલ્હી: ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાના મામલામાં મોટી રાહત આપી છે. દૈનિક ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને ધામોમાં પ્રવેશ આપવાના હાઇકોર્ટના નિર્ણયમાં મોટી શોધ બાદ કેદારનાથ અને બદ્રીનાથ પ્રવાસીઓની સંખ્યાને વધારતા કોર્ટે કહ્યું કે હવે કોઇપણ […]

તહેવારોની મોસમ દરમિયાન કોરોનાની ત્રીજી લહેરના એંધાણ, ICMRએ મુસાફરી સંબંધિત સૂચનો કર્યા

તહેવારોની મોસમ દરમિયાન કોવિડના થર્ડ વેવના એંધાણ આ અંગે ICMRએ મુસાફરો માટે જરૂરી પગલાંના કર્યા સૂચનો કેટલાક પ્રકારના લક્ષણો ધરાવતા લોકોએ મુસાફરી ટાળવી નવી દિલ્હી: તહેવારોની સીઝન દરમિયાન કોરોનાના થર્ડ વેવના ભણકારા છે ત્યારે હવે થર્ડ વેવની સંભાવના વચ્ચે, ICMRએ મુસાફરી સંબંધિત જોખમોને ઘટાડવા માટે દેશના હરવા ફરવાના સ્થળ અને રાજ્યો માટે ઘણા પગલાંનું સૂચન […]

લખીમપુર હિંસા: મૃતકોના પરિવારજનોને 45 લાખ રૂપિયા અને સરકારી નોકરી અપાશે

ઉત્તર પ્રદેશના લખીમપુરમાં હિંસાનો મામલો મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયા સહાય અપાશે તે ઉપરાંત સરકારી નોકરી પણ અપાશે નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અન ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના સમર્થકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા ત્યારે હવે માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની આર્થિક મદદ […]

લખીમપુર હિંસા: પ્રિયંકા ગાંધી બાદ હવે પોલીસે અખિલેશ યાદવની પણ અટકાયત કરી

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન હિંસાનો મામલો યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી ધરણા પર બેઠેલા અખિલેશ યાદવની પણ પોલીસે અટકાયત કરી છે નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન હિંસા થઇ હતી જેમાં 8 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો તેમજ એક ભાજપના નેતાઓ ડ્રાઇવર […]

મુંબઇ ક્રૂઝ રેવ પાર્ટી: પુરાવા મળ્યા બાદ NCBએ શાહરૂખના પુત્ર આર્યન સહિતની 8ની અટકાયત

મુંબઇ: મુંબઇમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ફિલ્મી સ્ટાઇલમાં ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડીજી એસ એન પ્રધાને કહ્યું હતું કે, અમે પેસેન્જર બનીને જ ક્રૂઝમાં છુપાઇ શક્યા હતા. આખી ટીમને શંકાના દાયરાથી દૂર રાખવાની હતી અને રીસ્કને પણ ઓછું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code