1. Home
  2. Tag "National news"

કારમાં આવશે મોટા બદલાવ, ગડકરીએ કહ્યું – ટૂંક સમયમાં અપાશે આદેશ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે બાયો-ફ્યુલ આધારિત વાહનો દોડશે આગામી ત્રણ અને ચાર મહિનામાં બાયો-ફ્યુલ પર ચાલતા વાહનો માટે આદેશ જાહેર કરાશે: નીતિન ગડકરી ગ્રીન એન્જિન સમાધાન પર ભાર આપવાથી નાગરિકોને પેટ્રોલના વધારાની કિંમતોમાંથી થોડી રાહત મળશે નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે હવે સરકાર બાયો-ફ્યુલ પર આધારિત વાહનોને લઇને બ્લૂપ્રિન્ટ તૈયાર […]

પાકિસ્તાન અને ચીનની હવે ખૈર નથી, ભારત અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન ખરીદશે

પાકિસ્તાન અને ચીનની હવે ખેર નથી અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન ખરીદશે ભારત ભારત અમેરિકા પાસેથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદે તેવી સંભાવના નવી દિલ્હી: દુશ્મનોના છક્કા છોડાવવા માટે ભારતીય સૈન્ય પોતાના સામર્થ્યને સતત વધારી રહ્યું છે. ભારતની સૈન્ય ક્ષમતાને વધારવા માટે અમેરિકાથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદવાને લઇને પીએમ મોદી વોશિંગ્ટનમાં ચાર ટોચની અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે […]

પેગાસસ જાસૂસી કાંડ: સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં એક્સપર્ટ કમિટીનું કરશે ગઠન

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ હવે આ મામલે એક્સપર્ટ કમિટીનું ગઠન કરશે આ કમિટી આ અંગે વધુ તપાસ કરશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારને પેગાસસ મુદ્દે ફટકાર લગાવ્યા બાદ હવે સુપ્રીમે એક્સપર્ટની નવી કમિટી બેસાડવાની વાત કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી મામલે એક નિષ્ણાત સમિતિનું ગઠન કરશે. ગુરુવારે આ મામલે […]

સુપ્રીમની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અપાશે 50 હજાર રૂપિયાનું વળતર

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને અપાશે વળતર કોરનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર અપાશે આ પૈસા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોષમાંથી મળશે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને સરકાર વળતર પૂરું પાડશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. દરેક […]

ભારતીય સૈન્ય થશે મજબૂત, ભારત કરશે અગ્નિ-5 મિસાઇલનું પરિક્ષણ, ટૂંક સમયમાં સેનામાં થઇ શકે સામેલ

ભારતની સૈન્ય તાકાત વધશે ભારત સૌથી ઘાતક અગ્નિ-5 મિસાઇલનું કરશે પરિક્ષણ તેના સફળ પરિક્ષણ બાદ તેને સેનામાં સામેલ કરાશે નવી દિલ્હી: ભારત પોતાની સૈન્યની તાકાતને સતત વધારે મજબૂત બનાવી રહ્યું છે અને સામર્થ્યને વિશ્વને પરચો આપી રહ્યું છે. હવે ભારત પોતાની સૌથી ઘાતક અગ્નિ-5 મિસાઇલને 23 સપ્ટેમ્બરના રોજ ટેસ્ટ કરવા જઇ રહ્યું છે. એ પછી […]

ચીનની સેનાએ હવે રાત્રીના સમયે લદ્દાખ સરહદે શરૂ કર્યો યુદ્વાભ્યાસ, આ છે કારણ

ચીન ફરીથી ઉશ્કેરણીજનક હરકતો કરી રહ્યું છે લદ્દાખ સરહદને અડીને ચીનની સેનાએ યુદ્વાભ્યાસ શરૂ કર્યો રાત્રીના સમયે કરી રહ્યા છે નાઇટ ડ્રીલ નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે લદ્દાખ મોરચે વિવાદને ઉકેલવા માટે અનેકવાર મંત્રણા થઇ હોવા છતાં પણ ચીન સતત ઉશ્કેરણીજનક હરકતો અને અટકચાળો કરીને LAC પર શાંતિ સ્થાપવાના પ્રયાસો પર પાણી ફેરવી દે છે. હવે […]

ભારતની સમસ્યાઓના નિરાકરણ માટે હિંદુ સમાજ સંગઠિત થાય તે આવશ્યક: ડૉ. મોહન ભાગવત

ઉદેપુરમાં RSSના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે એક કાર્યક્રમ સંબોધિત કર્યો ભારતની સમસ્યાઓના સમાધાન માટે હિંદુ સમાજ સંગઠિત થાય તે આવશ્યક: ડૉ. મોહન ભાગવત શાંતિ અને સત્ય હિંદુઓની વિચારધારા છે: ડૉ. મોહન ભાગવત નવી દિલ્હી: ઉદેપુરમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે, જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિંદુઓની વસ્તી […]

મહિલાઓ હવે મે 2022થી આ પ્રવેશ પરીક્ષા આપી શકશે

ભારતની મહિલાઓ માટે ખુશખબર મે 2022થી NDAની પ્રવેશ પરીક્ષા આપી શકશે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં આપી જાણકારી નવી દિલ્હી: ભારતની મહિલાઓ માટે ખુશખબર છે. મે 2022થી મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષા આપી શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપી છે. મહિલાઓને NDAની પ્રવેશ પરીક્ષામાં બેસવા દેવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં […]

ભારતે પોતાની વિદેશ નીતિ સ્પષ્ટ કરી, ચીને લદ્દાખ સરહદે વિવાદ ઉકેલવો પડશે અને તો જ સંબંધો મજબૂત બનશે

ભારતની વિદેશ નીતિને લઇને ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ કરી સ્પષ્ટતા ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા સરહદે શાંતિ સ્થાપવી અનિવાર્ય આર્થિક સંબંધો મજબૂત કરવા પણ લદાખ સરહદે વિવાદ ઉકેલવો પડશે નવી દિલ્હી: ભારતની વિદેશ નીતિને લઇને ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ ઇન્વેસ્ટર્સ સમિટમાં સંબોધન કર્યું હતું. એમાં તેમણે કહ્યું હતું કે, ભારતે ચીનને સ્પષ્ટ […]

લોકડાઉન દરમિયાન પણ દેશમાં રોજ 328 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા: NCRB

લોકડાઉન છતાં દેશમાં માર્ગ અકસ્માતમાં વધુ મૃત્યુ થયા કોવિડ-19 લોકડાઉન હોવા છતાં દરરોજ સરેરાશ 328 લોકોએ જીવ ગુમાવ્યા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોએ તેના અહેવાલમાં આ આંકડા જારી કર્યા છે નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉન છતાં પણ દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. વર્ષ 2020માં વાહનચાલકોની બેદરકારીને કારણે માર્ગ અકસ્માતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code