1. Home
  2. Tag "National news"

નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મહત્વનો નિર્ણય, હવે 85 ટકા ક્ષમતા સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ ઑપરેટ કરી શકાશે

કોરોના મહામારીનો પ્રકોપ ઘટતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મહત્વનો નિર્ણય એરલાઇન્સને 85 ટકા ક્ષમતા સાતે ડોમેસ્ટિક ફ્લાઇટ ઑપરેટ કરવા મંજૂરી અગાઉના આદેશમાં મંત્રાલયે એરલાઇન્સને 72.5 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી હતી નવી દિલ્હી: કોરોના મહામારીના ઘટતા પ્રકોપ બાદ હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે એરલાઇન્સ 85 ટકા ક્ષમતા સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ […]

દેશભરમાં શાળાઓ ખોલવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો શું કહ્યું

દેશભરમાં શાળાઓ ખોલવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી અમે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ ના આપી શકીએ બાળકોએ આવી અરજી કર્યા વગર ભણતર પર ધ્યાન આપવું જોઇએ નવી દિલ્હી: કોરોના મહામારીનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ફરીથી શાળાઓ ખોલવાની માગ ઉઠી છે. દિલ્હીના 12માં ધોરણના વિદ્યાર્થીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને દેશભરની […]

પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત ચન્નીએ શપથ ગ્રહણ કર્યા, રાહુલ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવી

પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત સિંહ ચન્નીએ શપથ ગ્રહણ કર્યા તેમની સાથોસાથ સુખજીન્દર રંધાવા અને ઓપી સોનીએ પણ શપથ ગ્રહણ કર્યા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા નવી દિલ્હી: પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે સુખજીન્દર રંધાવા તેમજ ઓપી સોનીએ પણ શપથ […]

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેથી સરકારને થશે મોટો ફાયદો, ટોલ ટેક્સ પેટે 1500 કરોડની કમાણી થશે

મુંબઇ અને દિલ્હી વચ્ચે નવા એક્સપ્રેસ વેનું થઇ રહ્યું છે નિર્માણ આ એક્સપ્રેસ વેના ટોલ ટેક્સે સરકારને દર મહિને 1500 કરોડની કમાણી થશે કેન્દ્ર સરકાર માટે આ હાઇવે સોનાની ખાણ પૂરવાર થશે નવી દિલ્હી: મુંબઇ અને દિલ્હી વચ્ચે હાલમાં નવા એક્સપ્રેસ વેનું નિર્માણ થઇ રહ્યું છે. અત્યારે આ રસ્તા પર પરિવહન સમયે વધુ સમય લાગી […]

ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે, પાર્ટીએ જાહેરાત કરી

પંજાબના નવા સીએમ માટેના નામની અટકળોનો અંત ચરણજીત સિંહ ચન્નીને પંજાબની કમાન સોંપાઇ ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં સત્તાને લઇને નવજોત સિંહ સિદ્વુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ગજગ્રાહ બાદ કેપ્ટન અમરિંદર સિંહે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ રાજ્યના નવા સીએમ કોણ […]

ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કેજરીવાલની જાહેરાત, યુવાનોને 5 હજાર રૂપિયા તેમજ 1 લાખ રોજગારીનું થશે સર્જન

ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીએ ખેલ્યો મોટો દાવ રાજ્યમાં યુવાનોને દર મહિને 5,000 ભથ્થુ આપવાનો વાયદો કર્યો રાજ્યમાં 6 લાખ નવી રોજગારીઓના સર્જનનો વાયદો પણ કર્યો નવી દિલ્હી: ઉત્તરાખંડમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે હવે તમામ પક્ષો ત્યાં મતદારોને પ્રલોભિત કરવા માટે વાયદાઓ કરી રહ્યા છે અને ચૂંટણી માટેની […]

કોરોના કાળ દરમિયાન પદ્મનાભ સ્વામી મંદિરની હાલત બગડી, દાનથી ખર્ચો પણ નીકળતો નથી: મંદિર પ્રશાસન સમિતિ

કોરોના મહામારી દરમિયાન પદ્મનામ મંદિરની આર્થિક સ્થિતિ પણ બગડી દાનથી મંદિરનો ખર્ચો પણ નીકળતો નથી: પ્રશાસન સમિતિ આવતાં ચઢાવાની દાનની રમક મંદિરના ખર્ચને પહોંચી વળવા અપર્યાપ્ત છે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન કેરળના પદ્મનાભ મદિંરની પણ આર્થિક મુશ્કેલીઓ વધી છે. કેરળના શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની વહીટવટી સમિતિએ ટ્રસ્ટની રચનાની અને ઓડિટની […]

નાગાલેન્ડે દેશના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય જોડ્યો, વિપક્ષ રહિત સરકાર ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું

નાગાલેન્ડે દેશના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય જોડ્યો વિપક્ષ રહિત સરકાર ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું અહીંયા વિપક્ષ વગર જ ચાલશે સરકાર નવી દિલ્હી: ભારતના રાજકારણમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ અને ઘમસાણ સામાન્ય વાત છે પરંતુ ભારતમાં હવે એક એવું રાજ્ય પણ છે જ્યાં હવે વિપક્ષ વગર સરકાર ચાલશે. પૂર્વોત્તર નાગાલેન્ડ આ રાજ્ય છે. નાગાલેન્ડ […]

પંજાબ કોંગ્રેસમાં વળાંક, અંબિકા સોનીએ CM બનવા કર્યો ઇન્કાર, ધારાસભ્ય દળની બેઠક પણ રદ્દ થઇ

પંજાબ કોંગ્રેસમાં યુ-ટર્ન અંબિકા સોનીએ CM બનવા કર્યો ઇન્કાર ધારાસભ્ય દળની બેઠક પણ રદ્દ થઇ નવી દિલ્હી: પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્વુ વચ્ચે સત્તા માટે ગજગ્રાહ ચાલી રહ્યો હતો જે હવે અંતિમ ચરણોમાં પહોંચતા ચૂંટણી પહેલા જ કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપવું પડ્યું છે. ત્યારે હવે કોંગ્રેસ રાજ્યમાં કોને […]

હરદીપસિંહ પુરીએ વ્યક્ત કર્યો આશાવાદ, આગામી 26 જાન્યુઆરીની પરેડ નવા સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ પર થશે

સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુનું પુર્નવિકાસ કામ અઢી મહિનામાં પૂર્ણ થશે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આશાવાદ વ્યક્ત કર્યો આગામી વર્ષે 26 જાન્યુઆરીની પરેડ નવા સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુ પર થશે: હરદીપસિંહ પુરી નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવેન્યુનું પુર્નવિકાસ કામ અઢી મહિનામાં પૂર્ણ થઇ જશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code