1. Home
  2. Tag "National news"

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસસ્થાને આવકવેરા વિભાગની રેડ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસસ્થાને દરોડા તેમના નાગપુર સ્થિત નિવાસસ્થાને આવકવેરા વિભાગની ટીમના દરોડા તે ઉપરાંત નાગપુરની ટ્રેવોટલ હોટલમાં પણ આઇટી વિભાગનું સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી છે. તેમના નાગપુર સ્થિત ઘર પર આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સાથે જ અનિલ દેશમુખના બીજા ઘરે પણ […]

પીએમ મોદીના જન્મદિવસે વેક્સિનેશનનો રેકોર્ડ, 2 કરોડથી વધુ લોકોને અપાઇ કોરોના વેક્સિન

પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ દેશભરમાં 2 કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં જ આંકડો 2 કરોડને પાર થઇ ગયો નવી દિલ્હી: આજે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેગા રસીકરણ કાર્યક્રમ હેઠળ રસીકરણનો નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બર, બપોરે 1.30 વાગ્યા સુધીમાં, દેશભરમાં રસીકરણનો […]

ISIના કાવતરાનો પર્દાફાશ, ભારતને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવાનું હતું ષડયંત્ર

ISIના મોટા કાવતરાનો પર્દાફાશ ભારતને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાનું પણ હતું કાવતરું જો બોમ્બ બ્લાસ્ટ નિષ્ફળ જાત તો ભારતને આર્થિક નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર હતું નવી દિલ્હી: ભારતમાં 26/11 જેવા આતંકી હુમલાને અંજામ આપવું કાવતરું ઘડનારા પકડાયેલા આતંકીઓએ પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. આરોપીઓને જે રીતે તાલીમ અપાઇ છે તે વિશે વાંચીને તમે પણ અચંબામાં […]

મુંબઇના બાંદ્રા-કુર્લામાં નિર્માણાધીન ઑવરબ્રીજ ધરાશાયી, 13 મજૂરો ઇજાગ્રસ્ત, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ

મુંબઇમાં નિર્માણાધીન ઑવરબ્રીજ ધરાશાયી આ દુર્ઘટનામાં 13 મજૂરો ઇજાગ્રસ્ત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ નવી દિલ્હી: મુંબઇમાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવરો ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં લગભગ 13 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ અન્ય લોકો […]

આધાર કાર્ડ 4 અલગ અલગ પ્રકારના પણ હોય છે, આ રીતે ઘરે જ મંગાવી શકો છો કલરફૂલ કાર્ડ

આજકાલ આધાર કાર્ડ કોઇપણ કામકાજ માટે અનિવાર્ય ડોક્યુમેન્ટ છે અત્યારે કુલ 4 પ્રકારના અલગ અલગ આધાર કાર્ડ આવે છે આજે અમે આપને તેના વિશે જણાવીશું નવી દિલ્હી: આજકાલ કોઇપણ સરકારી કામકાજ માટે આધાર કાર્ડ સૌથી વધુ અગત્યનું ડોક્યુમેન્ટ છે. આજકાલ આધારકાર્ડમાં પણ નવા રંગીન બારકોડના આધાર કાર્ડ ચલણમાં છે. આજના સમયમાં આધાર કાર્ડ વિના કોઇપણ […]

સિદ્વિ! માત્ર બે જ વર્ષમાં બની દેશની આ સૌથી પહોળી અને લાંબી ટનલ

વિદેશની જેમ ભારતમાં પણ બાંધકામ ક્ષેત્રે સિદ્વિ માત્ર બે જ વર્ષમાં દેશની સૌથી પહોળી અને ચોથા નંબરની લાંબી ટનલ તૈયાર થઇ 8 કિલોમીટિર લાંબી આ ટ્વિન ટનલ જેમાં બંને ટનલ 5 મીટર પહોળી છે નવી દિલ્હી: ભારતમાં સામાન્યપણે હાઇવેના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અથવા બીજા કોરઇ સરકારી બાંધકામ પૂર્ણ થવામાં વર્ષોના વર્ષો વીતિ જતા હોય છે […]

PM મોદીએ રક્ષા મંત્રાલયનું કર્યું ઉદ્વાટન, કહ્યું – દેશની રાજધાની આકાંક્ષાઓ અનુસાર વિક્સિત થઇ રહી છે

પીએમ મોદીએ રક્ષા મંત્રાલયોનું કર્યું ઉદ્વાટન આ અવસરે રક્ષા મંત્રી, CDS ચીફ અને સેનાધ્યક્ષ પણ રહ્યા ઉપસ્થિત સત્ય સામે આવતા જ વિરોધીઓ ચૂપ – પીએમ મોદી નવી દિલ્હી: આજે દિલ્હીમાં કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યુમાં રક્ષા મંત્રાલયોનું પીએમ મોદીએ ઉદ્વાટન કર્યું હતું. તે ઉપરાંત પીએમ મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની નવી વેબસાઇટને પણ લૉન્ચ કરી […]

26/11 જેવા હુમલાને અંજામ આપવાના હતા પકડાયેલા આતંકવાદીઓના મનસૂબા, પૂછપરછમાં થયા અનેક ખુલાસા

26-11 જેવા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા આતંકવાદીઓ પકડાયેલા આતંકવાદીઓએ કસાબે જ્યાં ટ્રેનિંગ લીધી હતી ત્યાં જ લીધી હતી ટ્રેનિંગ કસાબની જેમ ગોળીબાર કરીને લક્ષ્યોને મારવાનું હતું કાવતરું નવી દિલ્હી: દેશને હચમચાવાના મનસૂબા સાથે પકડાયેલા છ આતંકીઓએ પૂછપરછ દરમિયા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ પ્રકારના હુમલાથી દેશના ઘણા રાજ્યોને હચમચાવી દેવાનું કાવતરું હતું. […]

રાષ્ટ્રીય રમત પુરસ્કારોની અરજીઓનો રમત મંત્રાલયમાં થયો ભરાવો, રેકોર્ડ બ્રેક અરજીઓ આવી

આ વર્ષે સ્પોર્ટ્સ એવોર્ડ માટે અરજીનો ભરાવો આ વખતે સ્પોર્ટ્સ એવોર્ડ માટે 600 અરજીઓ આવી છે અર્જુન એવોર્ડ માટે 215 અરજીઓ પ્રાપ્ત થઇ છે નવી દિલ્હી: આ વર્ષે પણ સ્પોર્ટ્સ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વખતે સ્પોર્ટ્સ એવોર્ડ માટે દેશભરમાંથી જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે. રમત મંત્રાલયમાં અરજીઓનો ભરાવો થઇ રહ્યો છે. એક અહેવાલ અનુસાર, લગભગ […]

દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતા વધી, દેશની કુલ સંપત્તિમાંથી અડધાની માલિકી 10 ટકા અમીરો પાસે

ભારતમાં અમીર અને ગરીબ વચ્ચે સતત વધતી અસમાનતા દેશની કુલ સંપત્તિમાંથી અડધાની માલિકી 10 ટકા અમીરો પાસે નીચેના 50 ટકાની પાસે 10 ટકાથી ઓછી સંપત્તિ છે નવી દિલ્હી: ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું જે અંતર જોવા મળી રહ્યું છે તે ખૂબ જ વ્યાપ ધરાવે છે. તે હાલના સરકારી રિપોર્ટથી પણ માલુમ પડે છે. રિપોર્ટ અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code