1. Home
  2. Tag "National news"

હવે ICMR ડ્રોનથી વેક્સિનની ડિલીવરી કરી શકશે, ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી

ડ્રોનથી વેક્સિન ડિલીવરી માટે ICMRને અપાઇ મંજૂરી નાગાલેન્ડ અને મણિપુરમાં ડ્રોનથી ડિલીવરી કરવા માટે ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી ICMRને 3,000 મીટરની ઉંચાઇ સુધી જ ડ્રોનનો ઉપયોગ કરવા મંજૂરી અપાઇ નવી દિલ્હી: ડ્રોનથી વેક્સિન ડિલીવરી માટે ICMRને મંજૂરી મળી ચૂકી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર તેણે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચને આંદામાન તેમજ નિકોબાર ટાપુઓ, મણિપુર […]

આજે જ વાહનમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવો અન્યથા નહીં કરી શકો આ 11 કામ

વાહનમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ આજે જ નખાવી દો અન્યથા તમારા કેટલાક કામ અટકી જશે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ખૂબ જ આવશ્યક છે નવી દિલ્હી: હવે દેશના અનેક રાજ્યોમાં High Security Number Plateને અનિવાર્ય કરવામાં આવી છે.  જો તમારા વાહન પર આ પ્લેટ નથી તો તમે આ 11 કામ કરી શકશો નહીં. જો તમે પણ […]

ભારતની સિદ્વિ, રસીકરણનો આંકડો 75 કરોડને પાર, WHOએ પણ કરી સરાહના

ભારતમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર WHOએ પણ ભારતની આ સિદ્વિ પર પ્રશંસા કરી 75 કરોડ વેક્સિન લાગવી એ એક મોટી સિદ્વિ છે: અનુરાગ ઠાકુર નવી દિલ્હી: કોરોના વિરુદ્વ ચાલી રહેલી લડત હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે. દેશમાં કોરોના વિરુદ્વ ચાલી રહેલું રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર […]

ભોપાલની શિવાંગીએ ઇતિહાસમાં લખ્યો નવો અધ્યાય, GMATમાં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો

મધ્યપ્રદેશની શિવાંગીએ ભારતનું નામ રોશન કર્યું GMATમાં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો શિવાંગીએ ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે નવી દિલ્હી: મધ્યપ્રદેશની શિવાંગીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. ભોપાલની રહેવાસી શિવાંગી ગવાંડેએ વિશ્વની સૌથી અઘરી ગણાતી મેનેજમેન્ટ કસોટી ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GMAT)માં વૈશ્વિક સ્તરે બીજો અને દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો […]

પેગાસસ જાસૂસી કેસમાં સ્વતંત્ર તપાસની માગ કરતી અરજીઓ પર આજે થશે સુનાવણી

ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા જાસૂસી મામલે સ્વતંત્ર તપાસની અરજી પર આજે સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમણના નેતૃત્વવાળી ત્રણ સભ્યની બનેલી ખંડપીઠ કરશે સુનાવણી ખંડપીઠે સાત સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે વધુ સમય આપ્યો હતો નવી દિલ્હી: ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા કેટલાક ખાસ લોકોની કરવામાં આવેલી જાસૂસીની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓ પર […]

સમગ્ર દેશમાં હવે ડ્રોનથી દવા તેમજ ચીજવસ્તુથી થશે ડિલિવરી, હાલમાં આ રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો

હવે દેશભરમાં ડ્રોનથી થશે વસ્તુની ડિલિવરી તેલંગાણામાં મેડિસીન ફ્રોમ ધ સ્કાય નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રોજેક્ટ શરૂ કરાશે નવી દિલ્હી: સામાન્યપણે વિદેશમાં તો ડ્રોનથી હોમ ડિલિવરી થતી હોય છે પરંતુ હવે ભારતમાં પણ ડ્રોન વડે દવાઓની હોમ ડિલિવરી શક્ય બનશે. તેલંગાણામાં મેડિસીન ફ્રોમ ધ સ્કાય નામનો પ્રોજેક્ટ […]

આળસુ અધિકારીઓ પર ડંડો ચલાવતા મને આવડે છે: નીતિન ગડકરી

કામમાં ઢીલાશ કરતા સરકારી અધિકારીઓને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ચેતવણી કામમાં આળસ કરે તેના પર ડંડો ચલાવતા મને આવડે છે કામમાં ઢીલાશ કરનારાઓની તો ખેર નથી નવી દિલ્હી: કેટલાક સરકારી વિભાગોમાં સરકારી અધિકારીઓ દરેક કામમાં વિલંબ અથવા ઢીલાશ દેખાડતા હોય છે ત્યારે હવે આ પ્રકારના અધિકારીઓ વિરુદ્વ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કડકાઇભર્યુ વલણ દર્શાવ્યું છે. […]

ચીને હવે કર્યું એવું કામ જેનાથી ભારતનું ટેન્શન વધશે

ભારતનું ટેન્શન વધારી રહ્યું છે ચીન ભારતીય સરહદ પાસે ચીન બનાવી રહ્યું છે એરપોર્ટ ચીન 30 એરપોર્ટ બનાવી રહ્યું છે નવી દિલ્હી: ભારતની સીમાને અડીને ચીન છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે પરંતુ ગત વર્ષે ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર સર્જાયેલા તણાવ બાદ ચીને સુવિધાઓ ઉભી કરવાની ઝડપને પણ વધારી દીધી છે. […]

PM મોદીના જન્મદિવસની ઉજવણી 3 સપ્તાહ ચાલશે, 14 કરોડ રાશન બેગનું વિતરણ અને પાંચ કરોડ પોસ્ટકાર્ડ લખાશે

પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી 3 સપ્તાહ ચાલશે આ દરમિયાન 14 કરોડ રાશન બેગનું વિતરણ કરાશે થેન્ક્યુ મોદીજી લખેલા 5 કરોડ પોસ્ટ કાર્ડ મોકલાશે નવી દિલ્હી: પીએમ મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે ભાજપે આ નિમિત્તે ત્રણ સપ્તાહ સુધી જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. તેમના જન્મદિવસના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 17 ઑક્ટોબર સુધી અલગ […]

હવે દરેક રેલવે કોચને એક રોબોટ સેનિટાઇઝ કરશે, જુઓ VIDEO

હવે ટ્રેનને એક રોબોટ કરશે સેનિટાઇઝ ભારતીય રેલવેએ ટ્રેનમાં રોબોટ મૂક્યા આ રોબોટ રેલવેના કોચને ડિસઇન્ફેક્ટ કરશે નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રીઓને વધુને વધુ સવલતો પ્રદાન કરવા માટે હંમેશા પ્રયાસરત રહે છે અને એ રીતે પોતાના નેટવર્કનું પણ વિસ્તરણ કરતી રહે છે. ભારતીય રેલવે દ્વારા હાલમાં જ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોટેલ જેવા નવા કોચ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code