1. Home
  2. Tag "National news"

ભારતીય વાયુસેનાનું પાક. સરહદ નજીક શક્તિ પ્રદર્શન, હાઇવે પર વિમાનોનું જોરદાર લેન્ડિંગ

પાક. સરહદ નજીક ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન હાઇવે પર ફાઇટર વિમાનોનું જોરદાર લેન્ડિંગ ભારતીય વાયુસેનાના સુખોઇ તેમજ જગુઆર જેવા ફાઇટર વિમાનોએ પોતાના દમનો પરચો આપ્યો નવી દિલ્હી: રક્ષા મંત્રાલયના આ પગલાંથી દુશ્મનો ફફડી ઉઠશે. રાજસ્થાનના જાલૌરમાં બાડમેર હાઇવે પર સ્પેશિયલ એરસ્ટ્રિપની શરૂઆત કરાઇ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગંધવ-બાખાસર ખંડમાં […]

અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર બાદ મહેબુબા મુફ્તીએ તાલિબાની રાગ આલાપ્યો, કહ્યું – આ રીતે તાલિબાન વિશ્વ માટે ઉદાહરણ બની શકે

અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર બાદ મહેબુબા મુફ્તીનો તાલિબાન રાગ જો તેઓ છાપ સુધારે તો વિશ્વ માટે ઉદાહરણ બની શકે છે આ રીતે શાસન કરે તો દુનિયામાં ડંકો વાગે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારના ગઠન બાદ હવે PDP ચીફ મહેબુબા મુફ્તીએ તાલિબાની રાગ આલાપ્યો છે. જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તાલિબાન હકીકત બનીને સામે આવી […]

ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામું, UPમાં ચૂંટણી લડે તેવી સંભાવના

ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામું મૌર્યએ બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફથી કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે નવી દિલ્હી: ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ મોટો નિર્ણય લેતા પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. મૌર્યએ બે દિવસ પહેલા નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત […]

હવે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા યુવતીઓ માટે ખુલશે, સરકારે લીધો આ નિર્ણય

હવે છોકરીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા ખુલશે સરકારનો મહિલાઓને NDA દ્વારા સેનામાં સ્થાઇ કમિશન આપવાનો નિર્ણય કોર્ટે પણ સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: અત્યારે જ્યારે હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે ત્યારે હવે મહિલાઓ રક્ષા ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકશે. હવે મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા એકેડમી એટલે […]

પીએમ મોદી અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં થઇ શકે છે સામેલ

પીએમ મોદી અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન થઇ શકે સામેલ તેઓ ધનતેરસના દિવસે ત્યાં પહોંચશે તેવી સંભાવના આગામી વિધાનસભા ચૂંટણીને લઇને આ મુલાકાત મહત્વની નવી દિલ્હી: પીએમ મોદી દિવાળી દરમિયાન અયોધ્યા જઇ શકે છે. દર વર્ષે અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ યોજાય છે તેમાં સામેલ થવા તે જઇ શકે છે. પીએમ મોદી દિવાળી દરમિયાન અયોધ્યા જઇ શકે છે અને […]

BJPએ વિધાનસભા ચૂંટણી માટે કસી કમર, 5 રાજ્યના ચૂંટણી પ્રભારીની કરી જાહેરાત

વર્ષ 2022માં પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી આ ચૂંટણીને લઇને ભાજપે હવે કમર કસી 5 રાજ્યોના ચૂંટણી પ્રભારીની કરી જાહેરાત નવી દિલ્હી: વર્ષ 2022માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે. જેના માટે ભાજપ હવે સજ્જ છે. પાર્ટીએ પાંચ રાજ્યો માટે ચૂંટણી પ્રભારીના નામની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તર પ્રદેશના ચૂંટણી […]

અનોખી પહેલ, આ રાજ્યમાં હવે વૃક્ષોને પણ પેન્શન આપવામાં આવશે

વૃક્ષોના સંવર્ધન અને નાના ખેડૂતોને આવક થાય તે ઉદ્દેશ્યથી હરિયાણા સરકારની પહેલ હરિયાણા સરકાર 75 વર્ષથી જૂના વૃક્ષોને પેન્શન આપશે વૃક્ષોની દેખરેખ કરનારાઓને વર્ષે 2500 રૂપિયાની આર્થિક સહાય અપાશે નવી દિલ્હી: પર્યાવરણના સંરક્ષણના હેતુસર તેમજ નાના ખેડૂતો તથા શ્રમજીવીઓને આવક પણ થાય તે ઉદ્દેશ્ય સાથે હરિયાણા સરકારે એક યોજના લોન્ચ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, […]

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડનો કેસ, રક્ષા મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશ માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડ આઇજી સ્તરના અધિકારીઓ તરફથી રેકોર્ડ સાથે છેડછાડનો કેસ રક્ષા મંત્રાલયે તપાસના આદેશ આપ્યા નવી દિલ્હી: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે આઇજી સ્તરના અધિકારીઓ તરફથી પોતાના રેકોર્ડ સાથે કોઇ છેડછાડ કરવામાં આવી છે. આ પ્રકારનો છેડછાડનો કેસ સામે આવ્યો છે. સર્વિસ-રેકોર્ડ છેડછાડને જોતા રક્ષા મંત્રાલયે પ્રમોશન-બોર્ડને ભંગ […]

શિક્ષક પર્વ: કોરોના કાળમાં શિક્ષકોએ પડકારોનું સમાધાન કર્યું છે: PM મોદી

પીએમ મોદીએ આજે શિક્ષક પર્વનું કર્યું ઉદ્વાટન આ દરમિયાન તેમણે સંબોધન પણ આપ્યું જનભાગીદારીથી ભારતમાં એવા કાર્યો થયા કે જેની કોઇ કલ્પના પણ નહતું કરી શકતું નવી દિલ્હી: પીએમ મોદીએ આજે શિક્ષક પર્વ 2021નું ઉદ્વાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે અનેક નવી પહેલની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, છેલ્લા […]

અમેરિકાને મહાસત્તા તરીકે ટકી રહેવામાં ફાંફા પડી રહ્યા છે: વિદેશમંત્રી

જેજી ક્રોફર્ડ ઓરેશન 2021ને વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધિત કરી અમેરિકાને મહાસત્તા બની રહેવામાં ફાંફા પડી રહ્યા છે ચીનની વધી રહેલી તાકાત વિશ્વ માટે પડકાર બની શકે છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યું હતું તેમજ ભારત અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિશ્વ આંતરરાષ્ટ્રીય સંબંધોના નવા તબક્કામાં પ્રવેશ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code