1. Home
  2. Tag "National Park"

મધ્યપ્રદેશના નેશનલ પાર્કમાં વસાવાયેલા ચિત્તાઓના અત્યાર સુધી 750 નામ સુચવાયા

ભોપાલઃ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વસાવામાં આવેલા આઠ ચિત્તાઓ માટે દેશભરમાંથી નામો સૂચવવામાં આવી રહ્યા છે. MyGov પ્લેટફોર્મ પર 750 થી વધુ નામો આવ્યા છે. તેમાં મિલ્ખા, ચેતક, વાયુ, સ્વસ્તિ જેવા નામ સૂચવવામાં આવ્યાં છે. આ સિવાય ચિત્તાના પુનઃસ્થાપના અભિયાન માટે પણ નામ બતાવવામાં આવી રહ્યાં છે. પુનઃસંગ્રહ અભિયાન માટે પણ નામો સામે આવી રહ્યા […]

દેશમાં સૌથી વધારે વાઘ કોર્બેટ નેશનલ પાર્કમાં, હાલ 231 વાઘનો વસવાટ

દિલ્હીઃ સમગ્ર દેશમાં વાઘની સંખ્યા ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ કોર્બેટ નેશનલ પાર્કમાં હોવાનું ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI)ના રિપોર્ટમાં સામે આવ્યું છે. કોર્બેટ નેશનલ પાર્ક વાધના રહેઠાણ માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે ઉપસી રહ્યાં છે. તેમજ રિપોર્ટમાં વાઘ વચ્ચે ઈનફાઈટની ઘટના વધવાનો ખતરો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. એફએસઆઈના રિપોર્ટ અનુસાર દેશમાં 52 નેશનલ પાર્ક છે પરંતુ […]

વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એકસાથે કાળીયારોના મોટા ઝુંડ જોઈને ગ્રામજનો થયા રોમાંચિત

ભાવનગરઃ ગોહિલવાડ પંથકના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં એકસાથે હજારો  કાળિયાર કેમેરામાં કેદ થઈ ગયા હતા. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા મોટી સંખ્યામાં કાળિયાર જોવા મળ્યા હતા. કાળીયારના કુદકા મારતા ઝુંડને જોઈને ગ્રામજનોએ પોતાના મોબાઈફોનના કેમેરામાં વિડિયો શુટિંગ કર્યા હતા. કાળિયારના આ વીડિયો અંગે વેળાવદરના સરપંચે જણાવ્યું હતું કે સવારે મારા નાનાભાઈ […]

ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં 6800થી વધારે ખુલ્લા કુવા સાવજો માટે જોખમી

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં વનરાજો વસવાટ કરે છે. એટલું જ નહીં સાવજો સહિતના પ્રાણીઓની સલામતી માટે પગલા ભરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં 6800થી વધારે ખુલ્લા કુવા છે જે સાવજો સહિતના રક્ષિત વનજીવો જોખમી સાબિત થઈ શકે છે.  ખુલ્લા કુવાઓને તાત્કાલિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code