1. Home
  2. Tag "National Parks"

દેશના સૌથી ફેમસ રાષ્ટ્રીય ઉદ્યાનો વરસાદની મોસમ દરમિયાન ફરવા માટે બેસ્ટ

જો તમે પણ નેશનલ પાર્કમાં જવા ઈચ્છો છો તો તમે ભારતના આ પ્રખ્યાત પાર્કની મુલાકાત લઈ શકો છો. જો તમે પણ ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો મધ્યપ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં વાઘની વસ્તી સૌથી વધુ છે. આ સિવાય ઉત્તરાખંડમાં સ્થિત જિમ કોર્બેટ ભારતનું સૌથી જૂનું […]

કાઝીરંગાથી જીમ કોબટ નેશનલ પાર્ક સુધી, ઉનાળામાં દેશના આ પ્રખ્યાત રાષ્ટ્રીય ઉધાનોની મુલાકાત લઈ શકો છો…

ઉનાળાના વેકેશનમાં લોકો પરિવાર સાથે નજીકના ફરવા લાયક સ્થળો ઉપર જાય છે. જ્યારે આ વેકેશનમાં આપ પરિવાર સાથે જાણીતા નેશનલ પાર્કની મુલાકાત લેવાનો પ્લાનિંગ કરી શકો છો. • કાઝીરંગા નેશનલ પાર્ક, આસામ આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક પોતાનામાં એકદમ અનોખું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન દુર્લભ એક શિંગડાવાળા ગેંડાનું ઘર છે જે વિશ્વમાં ગેંડાની સૌથી મોટી પ્રજાતિ […]

સંરક્ષિત જંગલો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસના એક કિમી વિસ્તારમાં બાંધકામ નહીં શકે

નવી દિલ્હીઃ દેશભરમાં સંરક્ષિત જંગલો, વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસનો એક કિમીનો વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન (ઇએસઝેડ) હશે. આ વિસ્તારમાં હવેથી કોંક્રીટનું બાંધકામ, ખાણ કામ તેમ જ કારખાનાને પરવાનગી આપવામાં આવશે નહીં એવો આદેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટી. એન. ગોદાવરમન પ્રકરણે સુનાવણી કરતા ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર રાવ, ન્યાયાધીશ બી. […]

ગુજરાતના નેશનલ પાર્ક અને અભ્યારણોમાં ફરવું છે? તો તે પહેલા જાણી લો તેના વિશેની તમામ માહિતી

ગુજરાતમાં ફરવા માટે અનેક સ્થળો નેશનલ પાર્કમાં જવું છે? ગીરનું અભ્યારણ્ય પણ છે મસ્ત ગુજરાતના લોકો ખાવાના અને ફરવાના એટલા શોખીન હોય છે કે તેની ના પૂછો વાત, જ્યારે જ્યારે ગુજરાતના લોકોને ફરવાનો સમય મળે ત્યારે મોટા ભાગના લોકો તો અભ્યારણ્ય અને નેશનલ પાર્કમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે, તો હવે જે લોકોને ફરવા […]

આજે પર્યાવરણ દિન ઊજવાયોઃ રાષ્ટ્રિય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટિક કચરાના નિકાલની ઝુંબેશ

ગાંધીનગરઃ રાજ્યમાં આજે 5મી જુને પર્યાવરણ દિનની ઊજવણી કરવામાં આવી હતી. મહાનગરોમાં રોપાઓના વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અમદાવાદ સહિત  8 મહાનગરોમાં તુલસીના 21 લાખ રોપાનું વિતરણ કરાયું હતું. અમદાવાદમાં 5 લાખ, સુરતમાં 2 લાખ, વડોદરા, રાજકોટમાં એક-એક લાખ અને અન્ય મહાપાલિકાઓમાં 50 હજાર તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code