મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય- હવે રાષ્ટ્રીય ભરતી સંસ્થા સામાન્ય પ્રવેશ પરીક્ષાનું કરશે આયોજન- યુવાઓને થશે ફાયદો
મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા ખાસ નિર્ણયો શેરડી ઉત્પાદન કરતા ખેડૂતોને થયો ફાયદો 6 એરપોર્ટનું કરાયું ખાનગીકરણ રાષ્ટ્રીય ભરતી સંસ્થા હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે આજ રોજ મોદી કેબિનેટની મહત્વની બેઠક યોજાય હતી ,આ બેઠક વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી, જેમાં કેટલાક ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો હેઠળ દેશના 6 એરપોર્ટનું સંચાલન પ્રાઈવેટ […]