1. Home
  2. Tag "National sports day"

રાષ્ટ્રીય રમત દિવસ: ‘હોકીના જાદુગર’ એવા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીની યાદમાં ઉજવાય છે ખાસ દિવસ

નવી દિલ્હીઃ 2012થી દર વર્ષે 29મી ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં આ દિવસે દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદનો જન્મ થયો હતો. મેજર ધ્યાનચંદને ‘હોકીના જાદુગર’ કહેવામાં આવે છે. તેમની 22 વર્ષની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કરનાર મહાન ખેલાડીને યાદ કરવા માટે, ભારત સરકારે 2012 થી તેમની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવાની […]

29 ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ખેલ દિવસ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

દર વર્ષે 29 ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ પણ થયો હતો. ‘મેજર ધ્યાનચંદ સિંહ’એ ભારતને હોકીમાં ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેથી તેમના સન્માન માટે દર વર્ષે તેમનો જન્મદિવસ 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી […]

PM મોદી એ દિગ્ગજ રમતવીર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર પાઠવી શ્રદ્ધાંજલી – દેશવાસીઓને રાષ્ટ્રીય રમત દિવસની આપી શુભેચ્છા 

પીએમ મોદી દિગ્ગજ રમતવીર ધ્યાનચંદને કર્યા યાદ દેશવાસીઓવને રાષ્ટ્રીય રમત દિવસની પાઠવી શુભેચ્છાઓ   દિલ્હીઃ- આજે રાષ્ટ્રીય રમત દિવસ છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે દેશવાસીઓને તેમની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તાજેતરના વર્ષો રમતગમતની દ્રષ્ટિએ ખૂબજ સારા રહ્યા છે આ સાથે જ તેમણે દિગ્ગજ હોકીના […]

આજે નેશનલ સ્પોર્ટ્સ ડે,જાણો તેનો ઈતિહાસ

રાષ્ટ્રીય ખેલ દિવસ દર વર્ષે 29 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.આ દિવસ હોકીના દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે.આજે, 29 ઓગસ્ટ 2022 એ હોકીના દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદની 117મી જન્મજયંતિ છે. ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહ, જેમને હોકીના જાદુગર કહેવામાં આવે છે, તેમનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ વર્તમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code