ખાદ્યતેલનો રાષ્ટ્રીય પુરવઠો 2030 સુધીમાં વધીને 16 મેટ્રિક ટન અને 2047 સુધીમાં 26.7 મેટ્રિક ટન થવાનો અંદાજ
નવી દિલ્હીઃ નીતિ આયોગના સભ્ય શ્રી સુમન બેરી દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય (એમઓએએન્ડએફડબ્લ્યુ), આઈસીએઆર સંસ્થાઓ અને ઉદ્યોગના ખેલાડીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશ ચંદની ઉપસ્થિતિમાં “પાથવેઝ એન્ડ સ્ટ્રેટેજીસ ફોર એક્સિલરેટીંગ ગ્રોથ ઇન એડિબલ ઓઇલ ટુવર્ડ્સ ધ ગોલ ઓફ આત્મનિર્ભરતા” શીર્ષક હેઠળ બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલ નીતિ આયોગના વરિષ્ઠ […]