1. Home
  2. Tag "National"

ચિંતાજનક/ મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બન્યા બેરોજગાર: CMIE

ભારતમાં સતત વધતી બેરોજગારી ચિંતાનો વિષય મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બેરોજગાર 38 ટકા લોકોને જ નોકરી મળી: CMIE નવી દિલ્હી: ભારત જેવા વધુ વસતી ધરાવતા દેશમાં ખાસ કરીને બેરોજગારી એ એક મોટો પડકાર છે. કોવિડ રોગચાળાને કારણે દેશમાં બેરોજગારી પણ સતત વધી રહી છે. આ સમસ્યા હવે વધુ ગંભીર બની છે. દેશમાં બેરોજગારીનો […]

UP ELECTIONS 2022: કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, 20 લાખ યુવાઓને સરકારી નોકરીઓ આપ્યો વાયદો

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે યુવાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 20 લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનો કર્યો વાયદો સંસ્કૃત વિદ્યાલયોમાં ભરતી કરાશે નવી દિલ્હી: ભારતના પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા નથી માંગતા. આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ પૂર્વ […]

ભારતીય રેલવેની સરાહનીય કામગીરી: ભૂખ્યા નવજાત બાળકની માતાએ સફર દરમિયાન કરી ટ્વિટ, રેલવેએ માત્ર 23 મિનિટમાં પહોંચાડ્યું દૂધ

ભારતીય રેલવેની સરાહનીય કામગીરી 8 મહિનાના ભૂખ્યા બાળક માટે ચાલુ ટ્રેને મહિલાએ કરી રેલવે મંત્રીને ટ્વિટ માત્ર 23 મિનિટની અંદર રેલવેએ પહોંચાડ્યું દૂધ નવી દિલ્હી: સોશિયલ મીડિયાની તાકાત અને ભારતીય રેલવેની મુસાફરો પ્રત્યેની સહાનુભૂતિનું એક ઉત્તમ દ્રષ્ટાંત જોવા મળ્યું છે. ટ્રેનમાં સફર કરી રહેલી માતાએ પોતાના 8 મહિનાના ભૂખ્યા બાળક માટે દૂધ આપવા માટે સોશિયલ […]

મહારાષ્ટ્રમાં નવા મોટર વ્હિકલ એક્ટ બાદ માત્ર 1 મહિનામાં જ 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી

મહારાષ્ટ્રમાં 1 મહિનામાં 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી હેલ્મેટ વિના બાઈક ચલાવવા બદલ 2.78 લાખ ઈ-ચલાન જારી કરાયા લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરવા બદ્દલ 1.14 લાખ ઈ-ચલાન જારી કરાયા છે નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં જ્યારથી નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયો છે ત્યારથી ત્યાં ટ્રાફિકના નિયમો વધુ કડક થયા છે. આ વચ્ચે એક જ મહિનામાં મહારાષ્ટ્ર રાજ્ય […]

ઉત્તરાખંડ ચૂંટણી: ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, CM પુષ્કર સિંહ ખાતિમા બેઠક પરથી લડશે ચૂંટણી

ઉત્તરપ્રદેશ બાદ ઉત્તરાખંડ ચૂંટણી માટે ભાજપે યાદી જાહેર કરી ભાજપે રાજ્યની 70 બેઠકોમાંથી 59 બેઠકોની જાહેરાત કરી છે રાજ્યના સીએમ પુષ્કર સિંહ ધામી ખાતિમા બેઠક પરથી ચૂંટણી લડશે નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ બાદ હવે ભાજપે ઉત્તરાખંડ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે બીજેપીના દિલ્હી મુખ્યાલય ખાતે યાદી બહાર પાડી હતી. […]

મહત્વપૂર્ણ ચુકાદો: NEET PGમાં OBC અનામતે સુપ્રીમે આપી અનુમતિ, કહ્યું – હાઇ સ્કોર એ એકમાત્ર માપદંડ નથી

અનામત મામલે સુપ્રીમનો ચુકાદો માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ નથી NEET PG પ્રવેશમાં સુપ્રીમ કોર્ટે OBC અનામતને અનુમતિ આપી નવી દિલ્હી: NEETમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે OBC અનામત યથાવત્ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, માત્ર હાઇ સ્કોર કરવો એ એકમાત્ર માપદંડ […]

સામર્થ્ય: ભારતના દુશ્મનો હવે થરથર કાંપશે, ભારતે બ્રહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું કર્યું સફળ પરીક્ષણ

ભારતથી દુશ્મનો થરથર કાંપશે ભારતે વધુ એક સુપરસોનિક મિસાઇલનું કર્યું પરીક્ષણ બ્રહ્મોસના નવા વર્ઝનનું કર્યું પરીક્ષણ નવી દિલ્હી: ભારતે હવે પોતાના સૈન્ય સામર્થ્યને એટલું વધાર્યું છે કે દુશ્મનો પણ ભારતથી થરથર કાંપી રહ્યા છે. ભારતે આજે ઓડિશાના દરિયાકાંઠે બ્રહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું પરીક્ષણ કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, બાલાસોરમાં ઓડિશાના દરિયાકાંઠે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના […]

UP ELECTIONS 2022: કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, 16 મહિલા ઉમેદવારોને તક આપી

યૂપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યું 41 ઉમેદવારોમાંથી 16 મહિલાઓને તક આપી અગાઉ જાહેર કરેલી યાદીમાં 50 મહિલા ઉમેદવારોને સ્થાન આપ્યું હતું નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસના 41 ઉમેદવારોના આ લિસ્ટમાં 16 […]

ચાલબાજ ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, હવે ભારતના યુવકનું કર્યું અપહરણ

ચીનની વધુ એક અવળચંડાઇ અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને ભારતીય કિશોરનું કર્યું અપહરણ અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદે કર્યો આ દાવો નવી દિલ્હી: ભારત અને લદ્દાખ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ જોવા મળી રહ્યો છે અને ચાલબાજ ચીન માત્ર વાતચીતનું નાટક કરી રહ્યું છે અને પોતાના નાપાક હરકતોને વારંવાર દોહરાવી રહ્યું છે. એક આરોપ છે કે ચીનની પીપલ્સ […]

હવે આ પ્રકારના આધાર કાર્ડ નહીં ગણાય માન્ય, UIDAIએ ગ્રાહકોને આપી જાણકારી

હવે આ પ્રકારના આધાર કાર્ડ નહીં ચાલે UIDAIએ ગ્રાહકોની સુરક્ષા માટે લીધો નિર્ણય જાણો ક્યા પ્રકારના આધાર કાર્ડ નહીં ચાલે નવી દિલ્હી: આજે કોઇપણ નાના મોટા સરકારી કે અન્ય કામકાજ માટે આધાર કાર્ડ એક મહત્વનો ઓળખ માટેનો પુરાવો બની ગયો છે. તેથી જ તેનું મહત્વ પણ તેટલું જ વધુ છે. તે અગત્યનું ઓળખનું પ્રમાણપત્ર છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code