ક્યાંથી લેવામાં આવ્યું ‘સત્યમેવ જયતે’,જે દેશના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની નીચે લખાયેલ છે?
દેશના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આપણે બાળપણથી વાંચતા આવ્યા છીએ. જેમ કે,આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે, રાષ્ટ્રગાન ‘જન ગણ મન…’છે અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે, રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને રાષ્ટ્રીય પક્ષી મોર છે, રાષ્ટ્રીય ફૂલ કમળ છે અને રાષ્ટ્રીય ફળ કેરી છે. એ જ રીતે આપણું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ છે. આ રાષ્ટ્રીય પ્રતીક સમ્રાટ […]