બાંગ્લાદેશમાં ભગવાનની 155 વર્ષ જૂની રથયાત્રાનો ઇતિહાસ મળ્યો, નાટોરામાંથી મળેલા શિલાલેખમાં ઉલ્લેખ
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં નાટોરના મધનગર ગામમાં તાજેતરમાં પ્રાચીન શિલાલેખ મળી આવી છે, જે 155 વર્ષ જૂના “રથયાત્રા” ઉત્સવનો ઇતિહાસ ધરાવે છે. સફેદ પથ્થર પર સીસા વડે બાંગ્લા મૂળાક્ષરોમાં સંસ્કૃતમાં લખાણ લખ્યું છે. આ ઉપરાંત મંદિર પાસેથી ભગવાનનો કાંસ્યનો ઐતિહાસિક રથ પણ મળી આવ્યો છે. જો કે, વર્ષ 1970માં મંદિર નાશ પામ્યું હતું. […]