નેચરલ રીતે આ પાંદડાઓથી કરો પ્રોટીનની કમીને દૂર, પાંદડાઓમાં છે વિટામિનનો ખજાનો
આજકાલ મોટાભાગના લોકો પોતાના ડાયટ પર ખાસ ધ્યાન આપે છે. આપણે બધા જાણીએ છીએ કે નારંગી વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પણ એક એવા લીલા પાંદડા વિશે જણાવીએ જે વિટામીનથી ભરપૂર માત્રામાં જોવા મળે છે. સીપેજ ડ્રમસ્ટિકને લોકો મોરિંગાના નામથી પણ ઓળખે છે. તેમાં દૂધ કરતાં 4 ગણું […]