પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક કૃષિ સખીની પસંદગી કરાશે
ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા રાજ્યના પ્રત્યેક ગામમાં ખેતી કરતી મહિલાઓ પૈકી એક પ્રાકૃતિક કૃષિ સખીની પસંદગી કરવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ સખી પોતાના ગામમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 25 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા અને માર્ગદર્શન આપશે. પોતાના ગામમાં પ્રાકૃતિક ખેતીનું એક મોડેલ ફાર્મ બને એ માટે પ્રયત્ન કરશે. આ માટે પ્રાકૃતિક કૃષિ સખીને […]