1. Home
  2. Tag "natural disaster"

વાયનાડમાં કુદરતી આફત વચ્ચે RSSના કાર્યકરો રાહત-બચાવની કામગીરીમાં જોડાયાં

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 150થી વધારે લોકોના મોત થયાં છે. તેમજ હજુ એનડીઆરએફ સહિતની એજન્સીઓ દ્વારા રાહત-બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરીમાં આરએસએસના સ્વયં સેવકો જોડાયાં છે. આરએસએસના કાર્યકરો વાયનાડ કેરળમાં થયેલ ભૂસ્ખલન કુદરતી આપદામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડમાં સાંસદ હતા અને ગત લોકસભાની ચૂંટણીમાં પણ […]

ગુજરાતમાં સાડા ત્રણ વર્ષમાં કુદરતી આફતને લીધે 549 લોકોએ જીવ ગુમાવ્યા હતા

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2020-21માં ભારે વરસાદ, પૂર–વાવાઝોડા સહિતની કુદરતી હોનારતના કારણે 215 લોકોએ જીવ ગુમાવ્યા હતા, કુદરતી હોનારતમાં મોત મામલે દેશમાં ગુજરાત બીજા ક્રમે છે, પશ્ચિમ બંગાળમાં આ વખતે સૌથી વધુ ૩૫૪ લોકોનાં મોત થયા હતા. એકંદરે કુદરતી હોનારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 482  લોકોનાં મોત થયાં હતા. એક રિપોર્ટ મુજબ  તૌકતેમાં વાવાઝોડામાં ગુજરાતમાં 67 […]

દેશમાં કુદરતી આફતથી ગુજરાતને સૌથી વધારે અસરઃ 1.49 લાખ હેકટર જમીનમાં નુકશાન

અમદાવાદઃ ગુજરાતમાં ગયા વર્ષે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લામાં ખેતરો ધોવાતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત વાવાઝોડાને કારણે ચાલુ વર્ષે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો હતો. કુદરતી આફતથી સમગ્ર દેશમાં ખેતી લાયક જમીનમાં સૌથી વધુ નુકસાન ગુજરાતને થયાનું કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં જણાવ્યું હતું. […]

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત હિમવર્ષા પ્રકોપને કુદરતી આપત્તિ જાહેર કરાઈ- જનજીવન પર માઠી અસર 

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાનો પ્રકોપ કુદરતી આપત્તી જાહેર કરાઈ બરફવર્ષાને બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું પહેલી વખત હિમનવર્ષા કુદરતી આપત્તીની યાદીમાં સામેલ દિલ્હીઃ-દેશની જન્નત ગણાતા કેન્દ્ર સાશિત પ્રદેશ જમ્મુ કાશ્મીર હાલ બરફની ચાદરોમાં લપેટાયું છે, જેના કારણે જનજીવન પર માઠછી અસર જોવા મળી રહી છે, જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાને કુદરતી આપત્તિ જાહેર કરવામાં આવી છે. ભારે હિમવર્ષાને અત્યારસુધી એસડીઆરએફના નિયમો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code