મોરબીના સિરામિકના 100 કારખાનેદારોને નોન MGO મુજબ નેચરલ ગેસના બિલો અપાતા વિરોધ
મોરબી: સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસને ઉદ્યોગકારો દ્વારા ગુજરાત ગેસ કંપનીની સાથે એમજીઓ કરીને મેળવવામાં આવે છે. જો કે, 100 જેટલા કારખાનેદારો દ્વારા એમજીઓ કરવા માટે 10 દિવસ પહેલા કંપનીમાં અરજી કરી હતી, તો પણ કંપની દ્વારાએમજીઓ નહીં કરીને ગેસ વાપરનારા ઉદ્યોગકારોને નોન એમજીઓ મુજબના બિલ અપાતા સિરામિકના ઉદ્યોગકારોએ મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસે જઈને ઉગ્ર […]