વર્ષ 2020માં દેશમાં કુદરતી ગેસના ઉત્પાદનમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો
દેશમાં વર્ષ 2020માં કુદરતી ગેસના ઉત્પાદનમાં થયો ઘટાડો નીચા ભાવ સહિતની અન્ય પ્રતિકૂળતાઓને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો 27642 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર ઉત્પાદન થયું નવી દિલ્હી: દેશમાં વર્ષ 2020માં કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. નીચા ભાવ સહિતની અન્ય પ્રતિકૂળતાઓને પગલે દેશમાં વર્ષ 2020ના વર્ષમાં કુદરતી ગેસના ઉત્પાદનમાં 11.4 ટકાનો ઘટાડો થતા તે 27642 […]