1. Home
  2. Tag "natural hair color"

વાળને કલર કરવા માટે મહેંદી સિવાય આ 3 વસ્તુઓનો પણ કરી શકો છો ઉપયોગ

  ઘણા લોકોના વાળ નાની ઉમંરે સેફદ થઈ જતા હોય છે જેમાંથી મોટા ભાગના લોકો વાળને કલર કરવા માટે મેહંદીનો ઉપયોગ કરે છે.કારણ કે મહેંદી વાળ માટે કુદરતી હેર કલરનું કામ કરે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે મહેંદી એકમાત્ર એવી વસ્તુ નથી જે વાળને કુદરતી રંગ આપે છે જો કે આ સહીત કેટલીક […]

પાલકમાંથી નેચરલ હેર કલર પણ બની શકે છે,જાણો રીત

ટેન્શન, ભાગદોડવાળું જીવન, અનિયમિત જમવાનું આ બધી આદતોના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. સૌથી વધારે અસર માથાના વાળ પર જોવા મળે છે કે જેમાં વાળ સફેદ થઈ જાય છે. તો આવામાં હવે ચીંતા કરવાની જરૂર નથી પણ જો પાલકનો આ રીતે ઉપયોગ કરો તો તેમાંથી નેચરલ હેર કલર પણ બની શકે છે. જો પાલકમાંથી […]

શિયાળામાં કેમિકલ યૂક્ત હેરકલર કરવાથી બચો, આ હોમમેડ હેર કલર ઘરે બનાવીને કરો ઉપયોગ, વાળને નહી થાય નુકશાન

બીટમાંથી તમે સુંદ રંગ બનાવી શકો છો જેનમાથી તમારા વાળ શાઈન કરશેટ જાસૂદના ફૂલમાંથી પણ બેસ્ટ કલર બનાવી શકાય છે આજકાલ સૌ કોઈને વાળ સફેદ થવાની અથવા તો વાળ બરછડ થવાની ફરીયાદહોય છે, આવી સ્થિતિમાં લોકો અવનવા પ્રોડક્ટના કલરનો ઉપયોગ કરીને વાળને રંગે છે,જો કે થોડા સમય માટે વનાળ સારા દેખાય છે, કલર જતાની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code